________________
વજસ્વામિ વિ. ની બુધ્ધિ જો કે તેઓને શ્રાયિક સમ્યકત્વ નથી. તો પણ તેના સમાન હોવાથી તેની અતિનિર્મલ મતિનું કારણ જાણવું. ll
આ આઠે ભંગને વિષે દરેક ભંગ જીવની મતિના તરતમ (જુદાજુદા) ભાવ અને તેના દ્રષ્ટાંતો બુધ્ધિશાળીએ યથાયોગ્ય ઉતારવા (જોડવા),
હવે આજ આઠ ભાંગાને વિષે ધર્મની વિચારણા કરે છે. તે આ પ્રમાણે....
(૧) પહેલી નિશાની (રાત્રીની) જેમ ભયંકર અંધકારવાળા કેટલાક ધર્મ છે. જેમ નાસ્તિકોનો ધર્મ તેઓને ગમન કરવા યોગ્ય, કે ન કરવા યોગ્ય, ખાવા યોગ્ય કે ન ખાવા યોગ્ય, પીવા યોગ્ય કે ન પીવા યોગ્ય વિગેરે સર્વરીતે વિવેક વગરના હોવાથી લોક વિરૂધ્ધ તેવી તેવી કુકર્મની પ્રવૃતિમય (યુક્ત) હોવાથી અને તેથી જ દુર્ગતિમાં પડવાના કારણરૂપ હોવાથી પહેલી રાત્રિની જેમ ઘોર અંધકારમય છે. ll૧/l
(૨) બીજી રાત્રિ જેવો અતિ ભયંકર નહિ એવો અંધકાર યુક્ત વેદે કહેલો ધર્મ છે. અને તેમાં ક્યારેક કંઈક દયા, દાન, સત્ય, શીલ વિ. પણ કહ્યું છે. પરંતુ યજ્ઞ વગેરેના બહાને પશુવધ, દારૂ, માંસ વિ. નું ભક્ષણ, પરસ્ત્રી સાથે પરિભોગ વિ. ની આજ્ઞાના કારણે તે (દયા વિ.) બધું ભુંસાઈ ગયેલું છે. કાજળથી ફેરવેલા કુચડાવાળા ચિત્રની જેમ છે. તેથી તેનું માત્ર અંધકાર પણું પણ બરાબર છે. રા/
(૩) ત્રીજી રાત્રિની જેમ અલ્પ પ્રકાશવાળો બૌધ્ધધર્મ છે. તે બૌધ્ધ ધર્મમાં પાગું પડેલું આમિષ (માંસ) વિ. નો પણ ત્યાગ કરતા નથી. (ખાય છે), કોમળ શૈયા, સવારે ઉઠીને પીણું પીવું, મધ્યાહ્ન સમયે ભોજન કરવું. અને સાંજે પીણા પીવા. દ્રાક્ષાખંડ અને શર્કરા અર્ધરાત્રે લેવી એ રીતે અન્ને શાક્ય સિંહે મોક્ષ જોયો છે. I૧ી.
ઈત્યાદિ કહેવાથી અને સર્વપ્રકારો વડે પોતાના દેહને સુખી કરવાથી જ મોક્ષ છે. વિ. અતુચ્છ મિથ્યાત્વરૂપ અંધકારથી અજ્ઞાનને પ્રસારવા વડે કરીને પોતાના આશ્રિતોને સમ્યગુ જીવ, ધર્મ, અધર્મ આદિ પદાર્થનું દર્શન
* , ' , ' , ' ,
,
,
,
.*.*,*.''
.
.
.
.
.
.*
*, *, *, *.*.*, *, *
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (105) મ.અ.નં.૨,તરંગ-૬|
:::::::::::: : : : : : : : : : : : : : : : : :
: : :