________________
ભાવાર્થ:- તે હેતુથી મોક્ષસુખના પરમ સાધન રૂપ એવો આ ધર્મ માનવોએ નિત્ય વિધિપૂર્વક આરાધવો જોઈએ કારણ કે પ્રાપ્ત કરવા યોગ્ય બીજા નંબરનું સુખ ઉત્તમ ઉપાયો સેવ્યા વિના મલતું નથી ll૪ો सुलभो न च मानुषो भवो, न च देवो जिननायकः पुनः । न च पुण्यपथो जिनोदितो, विशदाचारधरच सद्गुरुः ।।५।। ભાવાર્થ - માનવ જન્મ મલવો સહેલો નથી વળી જિનેશ્વર દેવ પણ મળવા સહેલા નથી પરમાત્માએ પ્રરૂપેલો પવિત્ર એવો માર્ગ પણ સુલભ નથી અને સાથે નિર્મલ આચારને ધરનારા-સેવનારા સુગુરૂ પણ સુલભ નથી અથવા ધર્મના સેવન વિના આ બધુ મળવું મહા મુશ્કેલ છે અર્થાત્ મળતા નથી પી. तदिमान् समवाप्य दुर्लभान्, स्वहितं पुण्यविधिं समाचर | ननु भव्य ! भवाम्बुधाविह, भ्रमणात् खेदमुपागतोऽसि चेत् ।।६।। ભાવાર્થ - હે મુમુક્ષુ! જો તું તારું હિત ચાહતો હોય અને સંસાર સમુદ્રમાં ભ્રમણ કરતાં થાકી ગયો હોય તો મહામુશ્કેલીથી પ્રાપ્ત થાય એવા આ તારક ધર્મની પુનિત-વિધિને સારી રીતે આરાધ દ્દી अकृतिन्नुपतप्यसेऽधिकाः, परऋद्धीर्विविधा विलोकयन् । न तु तत् कुरुषे स्वयं यतस्तव ताभ्योऽभ्यधिका भवन्ति ताः ।।७।। ભાવાર્થ - હે પુણ્યહીન ! બીજાની અનેક પ્રકારની ઋધ્ધિ-વૈભવ-એશ્વર્ય જોઈને દુઃખી થાય છે પરંતુ તેનાથી પણ અધિકાધિક પ્રાપ્ત થાય તેવું તું તે પ્રકારની ધર્મારાધના કરી પૂણ્ય કેમ સંચય કરતો નથી અર્થાત્ કેમ ધર્મ આચરતો નથી ! पितृमातृमयोऽसि शैशवे, ललनालौल्यमयश्च यौवने । कदपत्यमयश्च वार्द्धके न कदाऽप्यात्ममयस्तु रे जड ! ||८|| ભાવાર્થ - હે અબુધ ! તું બચપણમાં (શિશુકાળમાં) માતાને અને પિતાને જોતો હતો, તરૂણ વયમાં આવ્યું છતે અંગના (સ્ત્રી)માં લોભાયો હતો વૃધ્ધા વસ્થા આવી ત્યારે તું ન ઈચ્છવા યોગ્ય પુત્ર પરિવારને નિહાળતો હતો. પણ તેં તારા આત્માનું શું થશે તેનો આજ પર્યત ક્યારે પણ વિચાર કર્યો નથી દો.
Fastest-visuvvvv sse-vs-
base.. : : : :
E ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૨ than : : : ::::::::::::::
www.
sahese.
e
s
:
:::::::::::
::