________________
મંકોડા વિ. ઝડપથી બીલ (દર) વિ. બનાવે છે. અને ઘણા કણ વિ. નો સંગ્રહ કરે છે. લાકડાના કીડા લાકડાને ખાઈ જાય છે. (કોતરે છે.) ઉધઈ વિ. રાફડા બનાવે છે. કરોળિયા જાળ બનાવે છે. ભ્રમર વિ. લય (ગુંજારવ) ને સર્જે છે. (કરે છે.) ભ્રમરી, મધુમમ્મી વિ. માટીનું ઘર અને મધપૂડો રચે છે. ઉદર વિ. દરો બનાવે છે અને દ્રવ્યનો સંગ્રહ વિ. કરે છે. સુગ્રીવ વિ. તેવા પ્રકારના પુરુષાર્થ વડે વિજ્ઞાનથી સાધ્ય આશ્ચર્યકારી માળો (ઘર) બનાવે છે. રાજા વિ. વિષમ પર્વતથી બનેલા કિલ્લાવાળા અને વિષમ કાંગરાવાળા કિલ્લામાં વાસ અને શયનના સમયે હાથી ઘોડાની શૃંખલાથી બંધાયેલ સૈનિક વિ. ને ચારે બાજુ ગોઠવીને (વાડ કરીને) લોખંડ, કાષ્ટ વિ. ના પિંજરામાં સૂઈ જાય છે.
સામાન્ય માણસો પણ પોતપોતાના અનુમાનથી દ્વારવાળા કબાટ (પેટી) લોખંડના પાંજરા વિ. જુદાજુદા પ્રકારના શસ્ત્રોનો સંગ્રહ વિ. વિચિત્ર ઉપાયોને વિવિધ પ્રકારની જડીબુટ્ટી મુળિયા, રાખ, કંદ, મંત્ર, તંત્ર, યંત્રનો અભ્યાસ, ભૂતની સેવા, દેવતાની આરાધના, ઔષધ, રસાયણ વિ. નું સેવન, ચંદ્રગુપ્ત વિ. ની-જેમ વિષને પચાવવા વિ. ના અભ્યાસને અનેક પ્રકારના મનુષ્યો કરે છે. દેવો પણ ઈન્દ્રાદિની ભીતિથી અંધકારમાં પ્રવેશે છે. એ પ્રમાણે રક્ષણ કરવા છતાંપણ આયુષ્યની સમાપ્તિથી શરીર નાશ પામે છે. નાશ પામવાના કારણો...... (૧) અધ્યવસાય (૨) નિમિત્ત (૩) આહાર (૪) વેદના (૫) બીજા તરફથી ઉપઘાત (૬) સ્પર્શ (૭) શ્વાસોશ્વાસ સાત પ્રકારે આયુષ્ય પૂર્ણ થાય છે. (ખતમ થાય છે) અથવા આવા પ્રકારના ઉપઘાત વડે શરીર વિનાશને પામે છે. આથી શરીરની શુશ્રુષાના પરિવાર વડે ધર્મકર્મમાંજ શરીરને યોજવું જોઈએ.
તેવીરીતે અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહ્યું છે કે.... દેહમાં મુંઝાઈને પાપ કરે છે. તે તું કેમ જાણતો નથી. ભવ દુઃખની જાલરૂપ દેહનેજ સેવે છે. (સંભાળે છે.) લોખંડને આશ્રયીને રહેવાથી અગ્નિ ઘણના ઘા ને સહન કરે છે. અને લોખંડને આશ્રય કરીને રહ્યો નથી તે અગ્નિને બાધા (દુઃખ) નથી. દુષ્ટ કર્મ રાજાને વશ, કાયા નામના નોકરે કર્મો વડે બંધાઈને ઈન્દ્રિયો રૂપી પ્યાલાવડે પ્રમાદરૂપ દારૂ પીધો છે. નારક રૂપ જેલને ઉચિત નિમિત્તને પામીને પોતાના
1 કપ
, , , , ,
,
,
,
,
, , , , , , , , , , , ,
,
, , , ,
,
,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
મ.અ.નં.૩, તા-૧|
બજs
:
s
isit::::::::::::::::::::::::::••••••••••••••