________________
જેઓ ક્રિયામાં શિથિલપણું હોવા છતાં પણ સમ્યસૂત્ર અર્થમાં ડૂબેલા જિનાગમ રૂપ સમુદ્રના મધ્યે રહેલા છે. પરંતુ તેઓ અનુશ્રોત કે પ્રતિશ્રોતવાળા નથી. સ્વલ્પ ક્રિયાદિ ગુણની અથવા સ્વલ્પ પ્રમાદની વિવક્ષાથી જાણવું. તે આ ભાંગામાં આવે છે. જેમ શ્રીઆમંગુસૂરિ શ્રી આગમના મધ્યભાગે જે ચરે છે. તો પણ તે ખરેખર મહાફળને પામે છે. આગમમાં કહ્યું છે કે :ચારિત્રથી હીણ શાસનની પ્રભાવના કરનારો જ્ઞાનાધિક શ્રેષ્ઠતર છે. અલ્પજ્ઞાનવાળો દુષ્કર ચારિત્ર પાળતો હોવા છતાં પણ સારો નથી. અને વળી જેવીરીતે દોરાવાળી સોય કચરામાં પડવા છતાં ખોવાતી નથી. તેવી રીતે જીવો સૂત્ર (આગમ) ના જ્ઞાન દ્વારા સંસારમાં પડવા છતાં બચી જાય છે. ll ll
છઠ્ઠ - અઠ્ઠમ, ૧૦-૧૨ ઉપવાસ કરનારા અબહુશ્રત કરતાં ખાનારા જ્ઞાનીને અનંતશુધ્ધિ છે. એ પ્રમાણે ૪ થો ભંગ થયો.
તેવી રીતે કેટલાક મુનિઓ તથા શ્રાવકો શ્રતધર્મમાં ચારેબાજુ ચરનારા હોય છે. એનો શો અર્થ ? તેઓ આગમને સૂત્રથી અને અર્થથી બધી બાજુથી સ્પર્શે છે. અને તેથી સમ્યક પ્રકારે ઉત્સર્ગ અપવાદાદિ જાણવા થકી જેવી રીતે દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવ આદિ યુક્તિ લાભને ઈચ્છતા ક્યારેક અનુશ્રોતને ચરે છે. સમ્યકુરીતે આગમમાં કહેલાં માર્ગે ચરે છે. ચાલે છે. એ તેનો અર્થ છે. ક્યારેક પ્રતિ (ઉલ્ટા) શ્રોતમાં ચરે છે. ચાલે છે. આગમથી પ્રતિકુલ માર્ગે ચરે છે. - ચાલે છે. એ તેનો અર્થ છે.
તવીરીતે “જીવહિંસા કરવી નહિ ઔદેશિક પીણ્ડ ન લેવો ઈત્યાદિ યતિ (સાધુઓ)નો અનુશ્રોત માર્ગ છે. ઉત્સર્ગ અને અપવાદની વિધિને જાણવામાં કુશળ વળી કદાચ ક્યારેક જીવ હિંસાદિ પણ કરે છે. ઔદ્દેશિક વિ. અશુધ્ધ પપ્પ વડે જીવન નિર્વાહ પણ કરે છે. અથવા બીજી રીતે યથા યોગ્ય સાધુઓનું અથવા શ્રાવકોનું પ્રતિશ્રોતમાં ચાલવાપણું આગમના મર્મને જાણનાર પાસેથી જાણી લેવું.
હવે તે ક્યારેક આગમ પ્રવાહના અત્તે પણ ચાલે છે. રહે છે. જેમ કે શ્રી વિષ્ણુકુમાર, શ્રી કાલિકસૂરિ વિગેરે બીજા પણ યથાયોગ્ય દ્રષ્ટાંતો અત્ર | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 158) મ.અ.અં.૩, તા.-૬
,,
, , , , , , , , , , , , , ,
,
Ex; મમ કરનારા
અનાજન
કકકકક કકકકકક
કકક
|