________________
શ્લોકાર્થ :- એ પ્રમાણે સમસ્ત આપત્તિ ઉપર જય રૂપ લક્ષ્મીની ઈચ્છા હોય તો પુણ્ય-પાપના ભાવથી ઊંચા ફલ વિશેષ જાણીને શિઘ્ર શુધ્ધ ભાવને ભજ (ધર) ॥૧॥
II ઈતિ પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ થા અંશે || ॥ ૯ મો તરંગપૂર્ણ ॥
પકીર્ણ ઉપદેશ નામના ૪ અંશે (તરંગ-૧૦)
શ્લોકાર્થ :- પાપરૂપ શત્રુપ૨ જયરૂપ લક્ષ્મી મેળવવા માટે અને અખંડ સુખની જો ઈચ્છા હોય તો સત્વશાલી (સત્વયુક્ત) શુધ્ધ ભાવધર્મને સારી રીતે આદરો. (આચર) ||૧||
યતઃ (૧) વિદ્યા (૨) ચક્રી (૩) ૨સ અને તેનાથી (૩) વિરુધ્ધ (૧) આમ્રુતરુ (૨) ડાંગર અને (૩) વૈદ્ય.... જેવી રીતે શીઘ્ર અને અશીઘ્ર ફલને આપે છે. તેવી રીતે નિયમાદિથી યુક્ત અને અયુક્ત ધર્મ ફલને આપે છે.
11211
1
વ્યાખ્યા :- વિદ્યા, ચક્રી, રસ અને વિરુધ્ધ એ પ્રમાણે છ ભેદો છે. તેના સંબંધથી યુક્ત આમ્રતરુ, શાલી (ડાંગર) વૈદ્ય જેવી રીતે ક્રમિક શીઘ્ર - અશીઘ્ર ફલવાળા થાય છે. તેવી રીતે નિયમાદિથી યુક્ત કે અયુક્ત ધર્મો પણ શીઘ્ર કે અશીઘ્ર ફલને આપે છે. ઈતિ સંબંધ.
તેમાં વિદ્યા અને આમ્રતરુ (આંબાનું ઝાડ), મંત્રવાદિ વડે કોઈક રાજ્યભા વિ. માં માટીના ઢગલામાં આમ્રબીજને રોપી જલસિંચવા થકી વિદ્યાના કારણે જલ્દી આવ્રતનુ મોટાપણાને પામ્યું ||૧||
ચક્રી અને શાલી :- ચક્રવર્તિ સંબંધી કાશ્યપ રત્નદ્વારા, હાથનો સ્પર્શ ૧૨ યોજન વિસ્તારવાળા થયેલા ચર્મરત્ન વડે પ્રભાતે વાવેલ ડાંગર મધ્યાહ્ન સમયે લણે છે. રસ અને વૈદ્ય એટલે રસાયણથી થતી ચિકિત્સા જેવી ૨ીતે આ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (196) પ્ર.ઉ.ના અં.૪,ત.૧૦