________________
શ્રી મુનિસુંદરસૂરિવિરચિત શ્રી ઉપદેશરત્નાકર
અપર તટ મૂળ તથા ભાવાર્થ
ધર્મના ફળને દેખાડવા દ્વારા ઉપદેશ નામનો
પ્રથમ અંશ
जयश्रियो १ ऽनर्गलमंगलावलीः २, ___ ससौख्यसौभाग्यसुदीर्घजीविताः ३। अभीष्टसिद्धिः ४ सुधियश्च५ संपदो६,
ददाति धर्मो भविनां जिनोदितः ।।१।। फलषट्कं) ભાવાર્થ - જિનેશ્વર ભગવંત દ્વારા ભાષિત ધર્મ ભવ્યજીવોને જયરૂપ લક્ષમી(મુક્તિ) અનર્ગલ (ઘણી) મંગલની શ્રેણીઓ સુખ શાન્તિ અને સમાધિથી યુક્ત અને સૌભાગ્ય (સદા જયવંત) અતિ દીર્ધાયુષ્ય મનવાંછિત અનેક પ્રકારની સિધ્ધિઓ આઠ પ્રકારની ઉત્તમ શ્રેષ્ઠ બુધ્ધિઓ અને અનેક પ્રકારની સંપત્તિ (ધન-દોલત પરિવાર વિ.) આપવા સમર્થ છે યાને આપે છે. વિશેષાર્થ:- સર્વજ્ઞ ભબતાવેલો દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર પ્રકારનો અથવા સર્વ વિરતિ અને દેશ વિરતિ રૂપ ધર્મ વિદન વિનાના કાર્યોની મંગલ શ્રેણીઓ બાહ્ય અને આંતરિક ઉભયરીતે આધિ વ્યાધિ અને ઉપાધિ દૂર કરીને સુખ શાન્તિ અને સમાધિ સદા જયવંત યશ રૂપ સૌભાગ્ય યુક્ત ઘણુંજ લાંબુ આયુષ્ય જે જે પ્રકારની ઈચ્છા કરીએ તે તે પ્રકારની ઈચ્છાઓની પૂર્તિ કરતી સિધ્ધિઓ શ્રેષ્ઠ એવી આઠ પ્રકારની બુધ્ધિઓ અને ધન દોલત પદ-પ્રતિષ્ઠા પરિવાર રૂપ વિવિધ અનેક પ્રકારની સંપત્તિ આપવા સમર્થ છે યાને આપે છે. स्फुरन्ति वेश्मन्यभितः श्रियोऽर्थिता १, - મુવે ગિરઃ ૨ ત્રાધ્યતા વિયો કે રૂ I
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | E(204
અપરતટ અંશ - ૧