________________
આ પ્રમાણે યુગપ્રધાન શ્રી તપાગચ્છનાયક શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી જ્ઞાનસાગરસૂરિ, શ્રી સોમસુંદરસૂરિના શિષ્ય શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ જય શ્રી અંકે ઉપદેશ રત્નાકરના મધ્યાધિકારે પ્રકીર્ણ ઉપદેશ નામના ૪ (ચોથા) અંશે બારમો તરંગ | મધ્યાધિકાર સંપૂર્ણ અને તેની સમાપ્તિમાં વિષમ ગાથાનું વિવરણ સમાપ્ત.
હવે આગળ બીજા તટ સુગમ હોવાથી તેનું વિવરણ કરતાં નથી - કર્યું નથી ઈતિ.
શ્લોકાર્થ ઃ- અનેક પ્રકારના ઉછળતા (રંગ) તરંગના સમુહવાલો જાતે રચેલ આ ઉપદેશ રત્નાકર વિલાસ કરતી જયરૂપ લક્ષ્મીવાળો વિજયને પામો. (જય લક્ષ્મી વિલાસ પામો)
વિશ્વ ઉપર ઉપકાર કરવામાં નિરંતર તત્પર (રત) વિદ્વાન રૂપી વાદળાઓ ચારે બાજુ વરસો. વિદ્વાન વડે વંચાતો આ ગ્રંથ લાંબા કાળસુધી રહો. અક્ષરની ગણના વડે અનુભમાં ગ્રંથનું પ્રમાણ સ્પષ્ટ છે. ૨૦૫૫ પોષ વદ
lolt
-
· સાત હજાર છસોને પંચોત્તેર (૭૬૭૫) આ પૂરાગ્રંથની શ્લોક સંખ્યા કહી શ્રી ૨સ્તુ - શુભંભવતુ ભદ્રંભવતુ ભગવતઃ શ્રી શ્રમણ સંઘસ્ય | શ્રી મુનિસુંદરસૂરિ રચિત આ ઉપદેશ રત્નાકર ગ્રંથનો
॥ ગુર્જર ભાવાનુવાદ સંપૂર્ણ ॥ ૨૦૫૫ પોષ વદ Iloll
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (202) પ્ર.ઉ.ના અં.૪,ત.૧૨