________________
તે આ પ્રમાણે..... (૧) મઘાંગ (દારૂ) (૨) ભૂગાંગ (૩) ત્રુટિલાંગ (૪) દીપશિખા (૫) જ્યોતિશિખા (૬) ચિત્રાંગ (૭) ચિત્રરસા (૮) મણિકાંગ (૯) ગૃહાકાર અને (૧૦) અનગ્ન આમ.. દશ પ્રકારના કલ્પવૃક્ષો છે.
(૧) મધ્રાંગઃ - પહેલું કલ્પવૃક્ષ વિશેષ પ્રકારે બલ, વીર્ય કાન્તિ સ્વાભાવિક પરિણામ પામેલા સરસ સુગંધી સ્વાદવાળા, મનોહર, વિવિધ પ્રકારના મદિરાથી ભરેલા કૌશિક ફલો વડે શોભતા રહ્યા છે. તેનાથી તે મનુષ્યો ને મદ્ય (દારૂ) ની પ્રાપ્તિ થાય છે.
(૨) ભૂગાંગ :- જેવીરીતે અહીંયા મણિ કનકવાળા વિવિધ પ્રકારના વાસણો દેખાય છે. તેવી રીતે સ્વાભાવિક રીતે પરિણામ પામેલા... થાલી કચોરાદિ વિવિધ પ્રકારના ભાજનરૂપ ફલ વડે શોભતા દેખાય છે. તેમાંથી તેઓને ભાજન (વાસણ) પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે બીજા પણ કલ્પવૃક્ષમાં જે હોય તે પ્રાપ્ત થાય છે.
(૩) ત્રુટિતાંગા - તત વિતત – નગદ છીદ્રવાળા એવા ભિન્ન ભેટવાળા નાના પ્રકારના વાજિંત્ર રૂપ ફલવડે સારી રીતે શોભતા રહ્યા છે. ૩.
(૪) દીપેશિખા :- જે રીતે અહીંયાં તેલવાળા પ્રકાશને વેરતા સળગતા કનકમણિવાળા દીપકો પ્રકાશને આપતા દેખાય છે. તેની જેમ સ્વાભાવિક પરિણત વિશિષ્ટ ઉદ્યોત થકી બધે ઉદ્યોત કરતા રહેલા છે.
(૫) જ્યોતિશિખા :- સૂર્યમંડલની જેમ પોતાના તેજથી બધી જગ્યાએ પ્રકાશતા રહ્યા છે.
(૬) ચિત્રાંગ :- જુદાજુદા પ્રકારના સરસ સુગંધયુક્ત પંચવર્ણ પુષ્પની માલાથી મનોહર સદૈવ રહ્યા છે.
(૭) ચિત્રરસ - અહિંયા કલમ, ચોખા, દાલ, પકવાન, શાકભાજી વિ. થી અતીવ, અમાપ, મધુર, સ્વાદુતાઆદિ ગુણયુક્ત, જુદા જુદા ખાદ્ય ભોજન યોગ્ય વસ્તુથી પરિપૂર્ણ ફલરૂપે શોભતા સારી રીતે રહ્યા છે.
(૮) મણિકાંગ :- સ્વાભાવિક રીતે પરિણામ પામેલા, અતિ વિમલ, મહામૂલ્યવાળા ભુવન ચમકતા કડા, બાજુબંધ નુપુરાદિ આભૂષણના સમૂહવડે રહ્યા છે.
[[ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 162 કિ.અ.અં.૪, ત.-૧]
કરતબ :: મv vasanwasi as
.
:
: : : મish save
::
સનસના : :
: : : : : :
: