________________
મધ્યાધિકારે.... ૩ અંશે (તરંગ - ૩) .
શ્લોકાર્થ - ગમે તે રીતે ધર્મસામગ્રી પામેલો તું કર્મ રૂપ શત્રુ પર જયરૂપ લક્ષ્મી વડે સુખરૂપ સંપદાની ઈચ્છા રાખતો હોય તો આવા પ્રકારના વિષય સુખમાં મુંઝાઈશ (ફસાઈશો નહિ |૧al
કારણ કે એક આમ્ર ફલ માટે રાજ્યને, એક બિંદુ માટે સમુદ્રને, એક કાકિણી માટે હજાર સોના મહોરને અને વિષયને માટે સ્વર્ગને હારી જાય
શ્રી ઉત્તરાધ્યયનના સાતમા અધ્યયનમાં કહેલા ત્રણદૃષ્ટાંતો દ્વારા આપેલા ઉપદેશથી ધર્મમાં ઉદ્યમના ઉપદેશવાળી આ ગાથાની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. || * રિ’ જે વિષયને કારણે સ્વર્ગાદિકના સુખ ને હારી જાય છે. તેમાં અવસરથી અનુભવ કરાતા ભવ સંબંધી જ પંચેન્દ્રિયના વિષયરૂપ વિષયો જાણવા, સ્વર્ગ વિ. કલ્પાતીત દેવની અને મોક્ષ વિ. ની સુખરૂપ સંપદાના ફેલને હારી જાય છે. કાર્યમાં કારણનો ઉપચાર થતો હોવાથી સ્વર્ગાદિ સુખને આપતો ધર્મ હારી જાય છે. તે આનો ભાવ છે. જેઓ વિષયના સ્વાદની લંપટતાથી અને વિષયના પદાર્થોની આસક્તિથી સ્વર્ગાદિની સુખ ઋધ્ધિના ફલને આપનાર વિષયના કારણે ધર્મને હારી જાય છે. આચરતો નથી. ''ઈત્યાદિ તે આમ્રફલને માટે રાજ્યને હારી જાય છે. બિંદુ માટે સમુદ્રને હારી જાય છે. કાકિણી માટે હજાર સોનામહોર હારી જાય છે. આ ત્રણ દ્રષ્ટાંતો અનુક્રમે કંઈક વિવરણપૂર્વક કહેવાય છે.
કોઈ એકપુરમાં કોઈક રાજા પ્રજાનું પાલન કરતાં આ સમુદ્ર સુધી શાસન કરે છે. તેને એક વખત આમ્રફલના આસ્વાદની લોલુપતાના અતિરેકથી
ક્યારેક મહાવ્યાધિ થયો. વૈદ્ય કોઈપણ રીતે ચિકિત્સા કરીને દૂર કર્યો. પરંતુ રાજાને આમ્રફલ નહિ ખાવાનો નિયમ લેવડાવ્યો. અને કહ્યું જ્યારે ફરી આમ્રફલ ખાશો ત્યારેજ વ્યાધિ ફરીને ઉભો થશે અને તે અસાધ્ય બનશે. પછી ઘણા વર્ષો વ્યતિત થયા બાદ તે રાજાએ એક વખત ગ્રીષ્મઋતુમાં માળીએ આપેલા સારાપાકેલા ધ્રાણેન્દ્રિયને સંતોષ થાય તેવા સુગંધવાળા,
-
પ
પ
.
.
[] ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
1.અ.અં.૩, ત–૩૬
Ex.visit
us
on:
www.::::
*************
==
==::::::::::::::::::
: