________________
આલોકને વિષે આરોગ્યને માટે વિનને દૂર કરવા માટે અને પરલોક માટે રાજ્ય વિ. અને ધનને માંગતા, અત્યંત શ્રધ્ધા વિ. ના અભાવના કારણે ઘણું પાપકારી કુદેવ, કુગુરુની પૂજા, અયોગ્યદાન, અગ્નિહોત્ર, સ્નાનાદિ મિથ્યાત્વને તૃણ કાષ્ટભારની જેમ માનતા ફરે છે. વિશેષ પ્રકારના વિદ્ગોનો અભાવ, સુગુરૂ વિ. ના સંયોગાદિ ન થયે છતે મુકતા નથી. તે પણ અતિ નહિ એવા દુઃખવાળી તિર્યંચગતિને પામે છે. જંગલીગેંડો થયેલ વિષ્ણુદત્ત શ્રેષ્ઠિની જેમ. એ પ્રમાણે આરંભાદિ પાપને પણ કરતા તિર્યંચાદિ ગતિને પામે છે. તાપસ શ્રેષ્ઠિની જેમ. એ પ્રમાણે આરંભાદિ પાપને પણ કરતા તિર્યંચાદિ ગતિને પામે છે. તાપસ શ્રેષ્ઠિઆદિના દ્રષ્ટાંતો અહીંયા જાણવા. આ પ્રમાણે પુણ્ય પાપનો ત્રીજો ભેદ થયો ફl.
(૪) આ રીતે ચંદન કાષ્ટનું વહન ત્રણભેદે પણ વિચારવું તે આ પ્રમાણે - ચંદનના ભારને વેઠ વહન કરતાં વેઠના વાહન પર દ્વેષ કરતો હોવા છતાં પણ ચંદનની સુગંધથી પ્રીયમાનતો થોડા ચંદનને ઘણું માને છે. દરિદ્ર હોવા છતાં પણ ચંદનના ગુણોને સારી રીતે જાણે છે. તેનું રૂપ, વસ્તુ (ચંદન) દરિદ્રને દુર્લભ હોવા છતાં પણ જાણે છે. જાણેલું પાછળથી પણ-કદાચ ગુણને માટે થાય. માર્ગમાં પડેલાને નહિ ગ્રહણ કરવાની અને છોડવાની ઈચ્છા વિ. તુણકાષ્ટભાર વહન સરખુંજ છે.
એ પ્રમાણે કેટલાક ધર્મને કુલાચાર વિ. થી કંઈક વધુ આદર આપતા હોવા છતાં પણ પ્રમાદ વિ. થી ભવિષ્યમાં દુર્ગતિપણું આદિના કારણે ધર્મ કરવા માટે ઉત્સાહવાળા બનતા નથી. પિતા વિ. થકી બલાત્કાર કરાવાતા તેને વેઠ સરિખું માને છે. અને હઠપર આવતાં કરતાં પણ નથી. કદાચ કરતાં છૂટે તે પણ વેઠની જેમ જૈનધર્મને માનતો તેની વિરાધનાથી તિર્યંચાદિ ગતિને પામે છે. પૂર્વાભ્યાસ અને સંસ્કારના કારણે જાતિસ્મરણાદિ વડે કદાચ બોધિને પામે છે. સ્વયંભુરમણ સમુદ્રમાં મત્સ્ય થયેલ શ્રેષ્ઠિ પુત્રની જેમ એ પ્રમાણે મિથ્યાત્વ હોવા છતાં આરંભાદિ પાપને પણ કંઈક આદર પૂર્વક કરતો, એવો તે પરતંત્રતાથી કરતાં અલ્પ કર્મ બંધને કરે છે. અને પુણ્યના અભાવે તિર્યંચગતિ વિ. ને પામે છે. મિથ્યાત્વિ દેવપણું વિ. પણ પામે છે. અહીંયા
*.
*
*
* * *
,*
*
'
'
'
'
'
'
'
'''
'
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 127).અ.અં.૨, તા-૧૧]
:::::::::::::+કાના