________________
અગ્નિના જીવોને હણે છે. અને બાકી સર્વ જીવોને બાળવાનું પ્રત્યક્ષ સિધ્ધજ છે. એ પ્રમાણે વાયુ પણ ઉષ્ણ વિ. શીતાદિ વાયુ જીવોને હણે છેલૂ. વિ. થી પશુ, મનુષ્ય, વિ. નું પણ મૃત્યુ થતું દેખાય છે. ચારે બાજુથી સૂક્ષ્મ ઘારવાળા શસ્ત્ર જેવો અગ્નિ વધવાવડે સર્વ જીવોને હણે છે.
એ પ્રમાણે એકેન્દ્રિયોનું પાંચ આશ્રવનું અવિરતપણે વિચાર્યું. એ પ્રમાણે વિકસેન્દ્રિયની પણ પાંચે આશ્રવની પ્રવૃત્તિ વડે અવિરતિ સ્પષ્ટ પ્રત્યક્ષ છે. અને ક્રૂર પંચેન્દ્રિય તિર્યંચોની હિંસા વિ. પ્રસિધ્ધજ છે.
પોરા, શંખ વિ. બેઈન્દ્રિય જીવો, જીવનો આહાર કરનારા છે. જૂ, કીડી , માંકડ, કાનખજૂરા વિ. તેઈન્દ્રિય જીવો, ઘા કરવા વડે સર્પને મારી નાંખે છે. મનુષ્યોને, પશુઓને પણ કાન વિ. માં પ્રવેશેલા કાનખજૂરા વિ. ખેદ-પીડા કરે છે. ભમ્ર વિ. ચોરેન્દ્રિય જીવો. ઈયળ વિ. ને હણે છે. હાથીના કાનમાં પ્રવેશેલો ડાંસ મચ્છર વિ. હાથીને અને સિંહના નાકમાં પ્રવેશેલા ડાંસ મચ્છર સિંહને હણી નાંખે છે. મનુષ્યને અને પશુને પણ ઉદ્વેગ પમાડે છે. પીડા આપે છે. પંચેન્દ્રિય જલચર મત્સ્ય વિ. માછલાનો જ આહાર કરે છે. સ્થલચર વાઘ, સિંહ, સર્પ વિ. પણ માંસાહારી છે. આકાશમાં ઉડનારા બાજ, ગીધ આદિ પણ (મોટા ભાગે) હિંસા કરનારા માંસાહારી છે. કૂર નહિ તેવા હરણ, હાથી વિ. પણ સચિત્ત વનસ્પતિ વિ. આહાર વડે અને પરસ્પર વૈરવાળા સ્ત્રી વિ. ના કારણે યુધ્ધ વિ. કરીને હિંસા કરનારા છે. કામેચ્છા વિગેરે આશ્રવો તો પ્રાયઃ પોતાની વિષ્ટામાં ઉત્પન્ન થયેલા તેઈન્દ્રિય જીવોને હોય છે. વળી પોતાની લાળમાં ચઉરિન્દ્રિય ઉત્પન્ન થાય છે. મૂછ સંજ્ઞાના પ્રભાવે તેઓ પણ એટલે કે તે ઈદ્રિય – ચઉરિન્દ્રિય જીવો મરેલા કલેવરના મેલમાં ઉત્પન્ન થયેલા જંતુઓને સેવે છે. એ પ્રમાણેના વચનથી અસંજ્ઞીઓના મૈથુન સંજ્ઞાના પ્રભાવ વિગેરે વડે અને સંજ્ઞીઓને તો વેદોદયના કારણે કામ સ્પષ્ટ જ છે. હાથણીમાં લુબ્ધ હાથી બીજા હાથીઓને હણે છે. આંકડાના માંસમાં લુબ્ધ એવા માછલાઓ મૃત્યુ પામે છે. ચાવલ વિગેરેના કણમાં લુબ્ધ પક્ષીઓ જાળમાં પકડાય છે. - પડે છે. હરણ, સર્પ વિગેરે સંગીત, બંસરી
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (29)મ.અ.અંશ-૧,તરંગ
ఆదరించan00000000000000మందంగా
:::::
:::::::::::::