________________
જ દેખાતું અગ્નિમાં નંખાય છે. (તપાવે છે) અને અગ્નિનાં તાપનાં કારણે પારો જતો રહે છે. અને આભૂષણ વિ. સુવર્ણના રંગ (વર્ણ)વાળા થાય છે. તે બન્નેના સંયોગના ઐક્યપણાની અવસ્થાને દૂર કરવા માટે શક્ય થતું નથી પરંતુ તે બન્નેનું એક સાથે જ વિનાશ થાય છે. પારો તો અગ્નિનાં તાપથી વિલિન (નાશ) થઈ જ ગયો છે. સુવર્ણ પણ તાંબાને લાગી ગયું હોવાથી મૂળરૂપથી તો વિનાશ જ પામેલું છે. જેવી રીતે દૂધ અને જલના દ્રષ્ટાન્તમાં એકનાં વિનાશે બીજાની સ્વાભાવિક સ્થિતિ (રહેવાપણું) રહે છે. તેવી રીતે અહીંયા નથી. એ પ્રમાણે પારા અને સોનાનાં દૂધ અને જલના દ્રષ્ટાન્તોમાં આટલો તફાવત છે.
એ પ્રમાણે કેટલાંક જીવોની દર્શન, વિરતિ આદિ રૂપ સમ્યક્ ધર્મભાવના પરસ્પર ઐક્યપણાને પામેલી આજીવન સુધી જતી જ નથી. કુસંસર્ગ, વિપત્તિ આદિથી પણ જેવીરીતે આભૂષણ રૂપ બનેલું સુવર્ણ અગ્નિનાં તાપ ને પામેલું હોવા છતાં પણ કેટલાંક કાલ સુધી પારાની ભાવનાને (પારાપણાને) છોડતું નથી તેવી રીતે ભવાન્તરમાં પણ કેટલાંક દેવો વિ. સમ્યગુદર્શન વિ. ની લેશ્યાને પરિણામ ને) છોડતાં નથી. અને તેઓ જો દેશવિરતિવાળા હોય તો તે નિશ્ચિત શ્રાવકો છે. અને જો સર્વ વિરતિ વાળા હોય તો નિશ્ચિત સાધુઓ છે. કારણ કે સામગ્રીના અભાવમાં દુઃખમાં અને સુખમાં કુસંસર્ગનો સંગ થવા છતાં પણ ધર્મભાવને છોડતાં નથી. તેઓને નિશ્ચયથી શ્રાવક અથવા સાધુ સમજવાં, અને તે ભવ્યો ખૂબ નજીકમાં સિધ્ધપદને પામનારા જ હોય છે. પ્રાયઃ કરીને ત્રણેક ભવમાં અથવા સાત વિ. ભવમાં મોક્ષપદને પામે છે. આનંદ વિ. દશ શ્રાવક, ભદ્રનંદિકુમાર, શ્રી વીરપ્રભુથી પ્રતિબોધ પામેલાં ધન્યકુમાર, મેઘકુમાર વિ. ની જેમ, અથવા શ્રી ચંદ્રપ્રભુ, શ્રી મુનિસુવ્ર સ્વામી વિ. ના પૂર્વભવ વિ. ની જેમ. Ill
(૫) રતોત્તિ :- જેવી રીતે સિધ્ધરસનાં યોગે કરીને લોખંડ સોનું બને છે. અને તે લોખંડ આદિ રૂપ સિધ્ધરસનાં કારણે (મિલનથી) બનેલા સુવર્ણપણાના કડા, કુંડલ, મુગટ, કલશ વિ. બીજા પરિણામ (ઘાટ)માં પણ સુવર્ણપણાને છોડતા નથી. તેવી રીતે કેટલાંક જીવો સમ્યકત્વ દેશવિરતિ આદિ ભાવનાને ભવાન્તરમાં પણ છોડતાં નથી અને તેઓ વધુ નજીકમાં
FE ,
, , ,
, , , , , , , , ,
, ,
, ,
,
,
,
, , , , , , ,
:
::
૧.
... ... . . . . .
.
. :::
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (77)મ.અ.અં.૨,તરંગ-૧)
::::::::::::
:::::::::::::::::: ]