________________
(કહેલા)ધર્માનુષ્ઠાન વિ. વિષય માટે કરેલ કઠોર પ્રેરણાથી અને કુસંસર્ગાદિના કારણે ધર્મનો રંગ જલ્દી ત્યજી દે છે.
આચરેલા ધર્મનો કંઈક ત્યાગ કરવાથી દુષિતપણાનડે ત્યાગ કરવાથી અથવા સર્વત્યાગ કરવાથી કુશોભા (તિરસ્કાર) ને પામે છે. અને તેઓ ભવ્ય જ છે. જો અંતર્મુહૂર્ત પણ સમ્યકત્વના પરિણામવાળા બને તો ઉત્કૃષ્ટથી પણ અર્ધપુલ પરાવર્તકાલમાં સિધ્ધિ પામે છે. અને માત્ર ક્રિયાની રુચિવાળા પુદ્ગલપરાવર્તમાં સિધ્ધિને પામે છે. વળી વિશેષ ધર્મ સામગ્રી પ્રાપ્ત થતાં થોડાજ ભવમાં મુક્તિને પામે છે. રાઈ
(૩) પયંત્તિ - સામાન્યથી કહેલું હોવા છતાં પણ પતંગના રંગજેવા વસ્ત્રાદિ જાણવા કારણ કે તે જો ઘડી કરીને રાખેલા હોય તો તે (ત્યારેજ) સુરંગવાળા જોવાથી શોભાને ઘરે છે. અને વાપરવાથી ઘસારો લાગવાથી તે ધીરે ધીરે રંગને છોડી દે છે. અને શોભાને પણ ત્યજીદે છે. રંગાયેલું ન રંગાયેલું થતું નથી. તેવી રીતે કેટલાક જીવો સારા ઉપદેશ વિગેરેથી ધર્મનારંગથી રંગાયેલા (ધર્મના પરિણામવાળા) દેશવિરતિ વિ. સ્વીકારેલાઓ પૂર્વે કહેલા સુખદુઃખ કુસંસર્ગાદિ કારણો આવ્યા ન હોય ત્યારે તેવીજ રીતે તે (ધર્મ) રંગથી ધર્માનુષ્ઠાન કરવાથી શોભે છે. બધાજ કાર્યમાં અગ્રેસરપણું ધારણ કરતાં સામગ્રીનો અભાવ સુખ દુઃખ વિ. પૂર્વે કહેલ કારણો આવતાં (પામતાં) ધીરે ધીરે ધર્મ નો રંગ ઉડી જાય છે. અને બધા કાર્યમાં અગ્રેસરપણાને સધ્ધર્માનુષ્ઠાન વિગેરેમાં શિથિલતાએ કરીને શ્રાવક શોભાને છોડી દે છે. પરંતુ શ્રાવકનો સમુદાય મલતાં જેવી તેવી ક્રિયા કરવાવાળો ક્રૂર (ભયંકર) બહુ આરંભાદિનો ત્યાગ, પર્વદિન આવતાં દેવ, ગુરૂ, સાધર્મિક ભક્તિના રાગને નહિ છોડવાના કારણે અશ્રાવક થતો જ નથી અને તે ભવ્ય પ્રાયઃ કરીને સંખ્યાતભવમાં મુક્તિમાં જનારા છે. વિશેષ સામગ્રીનો યોગ થતાં થોડા ભાવમાં પણ મુક્તિમાં જનારા છે. [૩
(૪) ચોના રિ -ચોલમજિષ્ઠા જેવો રંગ અને તે આધાર વગર રહેતો નથી. (તેનો સંભવ નથી) સામાન્યથી ગ્રહણ કરવા છતાં પણ મંજિષ્ઠાથી અથવા કૃમિરંગથી રંગાયેલું વસ્ત્ર દુકુલ (રેશમી વસ્ત્ર) જ ગ્રહણ કરવું. કારણ કે તે જેવી રીતે બહુ ઘસવા (વાપરવા) છતાંપણ રંગાયેલું જ રહે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (92)મિ.અ.અં.૨,તરંગ-૪||
મમમમમમમ મને
000000000