________________
વાદળવાળો અને (૮) પાણી વગરના વાદળવાળો દિવસ આ આઠ જીવની બુધ્ધિના અને ધર્મના દ્રષ્ટાંતો છે. |all
વિશેષાર્થ:- (૧) જીવસંબંધીની બુધ્ધિ અને ધર્મના આઠ દ્રષ્ટાંતો થાય છે. તેને ક્રમથી કહે છે. (૧) પાણી ભરેલા વાદળોની શ્રેણીથી યુક્ત I/૧
(૨) પાણી વિનાના વાદળો અને તારલા વિનાનું આકાશ, પાણી ભરેલા વાદળનો અભાવ હોવા છતાં પણ તેની છાયા વિ. થી તારલા નહિ દેખાવાથી અને પાણી વિનાના વાદળવાળું અને તારા વિનાનું આકાશ રા/ - (૩) તારા સહિત (૪) ગ્રહયુક્ત (૫) ગ્રહરહિત અને (૬) પૂર્ણચંયુક્ત આ પ્રમાણે રાત્રિવાળા આકાશના છ દૃષ્ટાંતો છે (જાણવા) સજલ વાદળ સહિત અને વાદળ રહિત દિવસ એ રીતે બે એ પ્રમાણે આઠ દ્રષ્ટાંતો છે. - તેમાં જીવોની મતિ (બુધ્ધિ) ને આશ્રયીને (લઈને) વિચારણા આ પ્રમાણે છે.
વાદળ સેહિત રાત્રિના જેવી કેટલાક જીવોની અત્યંત અંધકારવાળી બુધ્ધિ હોય છે. પંચેન્દ્રિયાદિ જીવ વધ, ખોટા સાક્ષી આદિ અસત્ય, ચોરી, પરસ્ત્રી લંપટ પણું, ઈર્ષા, પરદ્રોહ, તીર્થાદિનો ધ્વંસ, ગામ નગરાદિ ભાંગવા વગેરે મહાપાપરૂપ ઉન્માર્ગની એક પ્રવૃત્તિના કારણને લીધે અજ્ઞાનમય બુધ્ધિવાળા જીવો હોય છે અને તેથી જ વિવિધ પ્રકારના દુર્ગતિના ખાડામાં પડવાના કારણથી કાળી રાત્રિ જેવી બુધ્ધિ હોય છે.
દા. ત. કાલસૌકરિક વિ. ના અને અચલાદિના દૃષ્ટાંતો છે. તેમાં અચલનું દ્રષ્ટાંત આ પ્રમાણે છે.
દ, , , , ,
, ,
, ,
પપપપs
s
*
*
*
*
*
*
*,
,
,
,
,
, '
', " .
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (102)
નાકર ગર્જર ભાવાનુવાદ) 102) મ.અ.અ.૨,તરંગ-૬)