________________
ઉંડા જલમાં ઘણાં માછલાઓથી પરિવરેલા ફરતાં, જાલમાં (પાશમાં) પકડાતા જ નથી (આવતા જ નથી).
ઘણા માછલાના લોભથી માછીમારો વડે બે વહાણની વચ્ચે મૂકેલી જાળમાં કોઈપણ રીતે પરિવાર સાથે પકડાયા હોય તો પણ પોતાના પરિવારને ટળવળતા જોઈને એક સાથે ઉત્પન્ન થયેલ કરૂણા અને ક્રોધથી ગર્વિત બનેલા તે જાળને પોતાના દાંત વડે કરડી (કતરી)ને જાતે જ બહાર નીકળી જાય છે. પહેલા જાલમાં પકડાયેલા પડેલા) મત્સ્ય વિ. ને છોડાવે છે જાલને પણ ફરી મસ્યાદિ પકડવા માટે નકામી બનાવી દે છે. અને લાંબાકાળ સુધી ઈચ્છા મુજબ વિહાર, પોતાની જાતિ ઉપર સામ્રાજ્ય અને શાંતિના સુખને અનુભવે છે - ભોગવે છે. તેવી રીતે અહીંયા કેટલાક ઉત્તમ જીવો શ્રી પાર્શ્વજિન, જંબુસ્વામિ, પૃથ્વીચંદ્રાદિની જેમ, પિતા વિ. ના આગ્રહથી તીર્થકર બલદેવ વિ. ની જેમ, ભોગાવલી કર્મના કારણે અથવા પ્રત્યક્ષ અનુભવેલા પત્નિ આદિના સ્નેહરૂપ બંધન (પાશ)વાળા હોવા છતાં પણ ઉલ્લસિત સ્વાભાવિક આત્મધર્મ વીર્યવાળા તેઓ મોહરૂપ પાશને છેદીને પોતાને અને પોતાના આશ્રિતોને હજાર લાખ કે કોટી હોય તો પણ તારે છે. અને મોક્ષ સુખને પામે છે. અને અપાવે છે. હંમેશા આગમ રચના ઉપદેશ વિ. થી મિથ્યાત્વ રૂપી મોહજાલને ઓળંગી જાય છે. તોડી નાંખે છે. તે ભવમાં અથવા ત્રીજા ભવે મુક્તિ સુખને ભોગવે છે. આદિ શબ્દથી અષ્ટાપદ પ્રાણી વિ. જાણવા II૭ી.
આ દૃષ્ટાંતોને વિષે આગળ આગળના (એક પછી એક) અધિક અધિક ધર્મ વીર્યવાળા નજીક વધુ નજીક અને એથી પણ અધિક નજીક સિધ્ધિને કરનારા જાણવા ઉત્તરાર્ધ સ્પષ્ટ છે અને અહીંયા દુહાવયંસુઅફખાય વીરિયંતિ પવચ્ચઈ ઈત્યાદિ વીર્ય અધ્યયનના બાલ પંડિત વીર્ય પ્રકાશક સુયગડાંગના પહેલા શ્રુત સ્કંધનો આઠમો અધ્યયન જોવો.
એ પ્રમાણે વિશેષ પુણ્ય પાપમય વીર્યના સુખ દુઃખરૂપ ફલને જાણીને હે પંડિત જનો ! બે પ્રકારના (રાગદ્વેષરૂપ) દુશ્મન પર જયરૂપ લક્ષ્મીની | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)] 55 સ.અ.અંશ-૧,તરંગ
:
',','-',',,',',',*,*,'
',','','-','-',',*,*
મકરાર :
|