________________
વળી તેવા પ્રકારના ધનથી મેળવેલા આહારના પીંડથી પુષ્ટ થયેલા શરીરવાળા એવા તેઓને વિવેક દુઃસંભવ જ છે.
આગમમાં કહ્યું છે કે - (સર્વજ્ઞભ. ને કહ્યું છે કે, વ્યવહાર શુધ્ધિ ધર્મનું મૂલ છે. વ્યવહાર શુધ્ધિથી સંસારમાં ધનની શુદ્ધિ થાય છે. અને શુધ્ધ ધન થી આહાર શુધ્ધ બને છે. આહારની શુધ્ધિથી દેહની શુધ્ધિ થાય છે. રા અને દેહની શુધ્ધિથી ધર્મને યોગ્ય થાય છે. તેથી જે જે કંઈ કાર્ય કરે છે. તે તેને સફળ થાય છે. ફી આથી વ્યવહાર શુધ્ધિથી મેળવેલા ધનવાળાઓને જ વિવેક સંભવે છે. દૃષ્ટાંતો યથાયોગ્ય સ્થાને જાતે વિચારવા (યોજવા).
'શિવ અને શિવદત્તની કથા
ધનવાળી નળીનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. - ઉજ્જયની નગરીમાં દરિદ્રપણાને પામેલા શિવ શિવદત્ત નામના બે વણિક પુત્રો હતા એક વખત ધન મેળવવા માટે સૌરાષ્ટ્ર દેશમાં ગયા ઘણું ધન મેળવ્યું તે ધનને નળીમાં નાંખીને કેડ પર બાંધ્યું વારાફરતી તે ઉંચકતા પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા પછી તે ધનને (નળીને) કમ્મર પર બાંધે છે. ત્યારે તેના બીજા ભાઈને હત્યા કરવાની ઈચ્છા થાય છે. ક્રમે કરીને નગરની બહાર આવ્યા ત્યારે શિવે પોતાની પાસે રહેલું તે ધન દુષ્ટ પરિણામનું કારણ છે. એમ કહીને નદીની મધ્યમાં નાંખી દીધું અને ભાઈને કહ્યું તેથી ઉત્પન્ન થયેલા શુધ્ધ મનના પરિણામવાળા નિર્ધન થઈ (દરિદ્ર અવસ્થામાંજ) ઘરે આવ્યા આ બાજુ તે નળી માછલું ગળી ગયું હતું. તે માછલું માછીમાર પકડ્યું અને શિવ અને શિવદત્તની બેનના હાથમાં વેચાતું આવી ગયું અને તે પછી તેણીએ ભાઈની મહેમાનગિરિ માટે રસોડામાં જ્યાં તે છેદે છે. તેટલામાં એક નળી જોઈ અને એકદમ સંતાડી દીધી તેને અચાનક જોઈ માતા આશ્ચર્ય પૂર્વક બોલી આ શું છે ? તેણીએ કહ્યું કંઈ નહિ તે પછી માતા તેની નજીકમાં આવી તેટલામાં લોભથી અંધ બનેલી તે પુત્રીએ માને છરીથી હણી નાંખી તે જોઈને બન્ને
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,*
*
,.*
,*,*.*.*..
*
*
*
*
*
*
*
*
*
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (67)મ.અ.અંશ-૧,તરંગ-૯
: : :
: :
::::::::::::::::::::::::::::::::
:::::::::::::::::::