________________
વિશ્વાસ ન હોય તો છ માસ સુધી ખરાબ નીતિને છોડી ધન પ્રાપ્ત કરો તે પછી શ્રેષ્ઠિએ વહુના વચનથી તે પ્રમાણે કર્યું છ મહિનામાં પાંચશેર પ્રમાણ સુવર્ણ મેળવ્યું સત્યવાદિપણા વિ. કરીને લોકમાં કીર્તી થઈ ને બધાને વિશ્વાસને પાત્ર થતાં તેથી ગ્રાહકો બીજાની દુકાનો છોડીને પ્રાયઃ તેનીજ દુકાને જ વ્યાપાર માટે આવે છે. પછી વહુના કહેવાથી પરીક્ષાને માટે ક્ષેષ્ઠિએ તે સુવર્ણની પોતાના નામથી અંકિત પાંચશેરી બનાવી અને ચામડામાં વીંટાળી રાજમાર્ગમાં મૂકી દીધી પછી કોઈએ તેને તળાવમાં નાખી દીધી માછલું તે ગળી ગયું અને તે જાલમાં પકડાયું તેના પેટને ચીરતા તે પાંચ શેરી નીકળી અને માછીમારે હેલા શ્રેષ્ઠિની દુકાને તે વેચી તેથી વહુના વચનમાં શ્રેષ્ઠિને વિશ્વાસ બેઠો ત્યારબાદ ન્યાયપૂર્વક વ્યાપાર કરતાં શ્રેષ્ઠિ મોટી ઋધ્ધિનું પાત્ર (માલિક) બન્યો.
ઈતિ રંક શ્રેષ્ઠિની કથા તો પ્રસિધ્ધ છે.
શ્લોકાર્થ - હે ભવ્યો! સુંદર લાડુની જેમ સુકુલ અને દધ્ધિ (સમૃદ્ધિ) થી યુક્ત માનવ જન્મ પામીને સૌભાગ્યવાળા ધર્મ અને વિવેકના સુંદર સંયોજન થકી મોહ ઉપર જયરૂપ લક્ષ્મી મેળવવા માટે પ્રયત્ન કરો.......
ઈતિ મધ્યાધિકારે પ્રથમ અંશે ને તરંગ ૯ મો પૂર્ણ /
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
મ.અ.અંશ-૧, તરંગ-૯
: : : : : : : : : : : : : : :
ના,