________________
પરલોકમાં શ્રેષ્ઠ ગતિના સુખના પાત્ર બને છે. જેવી રીતે ભરત ચક્રવર્તી વિ. આ પ્રમાણે ચોથો ભેદ થયો જ
જીવોના ઉંચ નીચ આચારપણાનું કારણ કહે છે. ભવિષ્યમાં ઉચ્ચ, ઉચ્ચતર અથવા મધ્યમ, અધમ અથવા અધમતર જે ગતિ થવાની હોય તેના કારણે ઉચ્ચ - નીચ આચરણ હોય છે. કારણ કે ભવિષ્યની ગતિને અનુસારજ મનુષ્યોની ચેષ્ટા હોય છે. કહ્યું છે કે ઉચ્ચ, ઉચ્ચતર, મધ્યમ, અધમ અને અધમતર જેની જેવી ગતિ થવાની હોય તેવા પ્રકારની ચેષ્ટા હોય છે. [૧]
શ્લોકાર્ધ - સમસ્ત એ પ્રમાણે ધર્મથી રહિત મનુષ્યજન્મ સુકુલાદિ ગુણ સમુહવાળા વિફલતાને પામે છે. એમ માનીને હે ભવ્યો ! પ્રમાદ રૂપી શત્રુના સમુહ પર જયરૂપ લક્ષ્મી વડે સમ્યક પ્રયત્નમાં તત્પરતાને હૃદયસ્થ કરો ll
ઈતિ
તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિ વિરચિત ઉપદેશ રત્નાકર નામના ગ્રંથમાં જયશ્રી એકે મધ્યમાધિકારે પ્રથમ અંશે
II ૮ મો તરંગ પૂર્ણ /
1 મધ્યમાદિકારે પ્રથમ અંશે (તરંગ-૯).
હે ભવ્યો ! જયરૂપ લક્ષ્મી વાંછિત સુખ અને અનિષ્ટને દૂર કરવામાં આલોક અને પરલોકના હિત માટે ત્રણ વર્ગમાં સારભૂત જિન ધર્મમાં ઉદ્યમવાળા બનો ૧
જે ધર્મ વડે જીવ સુકુલમાં ઉત્પન્ન થવા આદિ ગુણ સમુહ રૂપ, સૌભાગ્યલક્ષ્મીને વરે છે. તે વિષયમાં અહીંયા મોદકનું દૃષ્ટાંત જાણવું રા/
તે આ પ્રમાણેઃ- (૧) દલ (૨) ચીકાશ (૩) મીઠાશ (૪) મસાલાઓથી યુક્ત જે રીતે મોદક રમણીય સુંદર સ્વાદવાળા સારા હોય છે. તેવા બીજા નથી હોતા.
:
- vishvasava...
:
--
1.
.
.
:--
1
1
:11
:
1,
,
,
,
,
,',',*,*,*,
,
,
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
મ.અ.અંશ-૧,તરંગ-GB
worst see:-: ગામ
:
: : :
: :
: manirani
|