________________
આઠ અનુયોગદ્વારોથી સમ્યગ્દર્શનની વિચારણા
૨૯
(૧૨) આહારક -
જીવો.
સમ્યગદર્શન
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન પૂર્વે પામેલા
પામનારા હોય હોય
આહારક
ઔપશમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
અનાહારક
હોય
ન હોય
(૧૩) ઉપયોગ -
ઉપયોગ
સમ્યગ્દર્શન
સમ્યગ્દર્શન | સમ્યગ્દર્શન પૂર્વે પામેલા પામનારા
સાકારોપયોગ
હોય
| હોય
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
અનાકારોપયોગ | હોય
| ન હોય
ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક
(૨) સંખ્યા - સમ્યગ્દર્શની કેટલા છે? સમ્યગ્દર્શની અસંખ્ય છે.
સમ્યગ્દષ્ટિ કેટલા છે? સમ્યગ્દષ્ટિ અનંત છે. (૩) ક્ષેત્ર - સમ્યગ્દર્શન-સમ્યગ્દષ્ટિ કેટલા ક્ષેત્રમાં છે?
એક સમ્યગ્દર્શની લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બધા સમ્યગ્દર્શની લોકના અસંખ્યાતમા ભાગમાં છે. એક સમ્યગ્દષ્ટિ લોકના અસંખ્યાતમા ભાગમાં છે. બધા સમ્યગ્દષ્ટિ લોકના અસંખ્યાતમા ભાગમાં છે.
Dમતાંતરે અનાહારકને ઔપથમિક સમ્યગ્દર્શન ન હોય.