________________
| જ | હ |
|
|
|
|
મનુષ્યક્ષેત્રમાં આવતા ક્ષેત્રો, પર્વતો વગેરે
૧૬૯ • મનુષ્યક્ષેત્રમાં આવતા ક્ષેત્રો, પર્વતો વગેરે - ક્ષેત્રો, પર્વતો વગેરે ) જંબૂદ્વીપમાં | ધાતકીખંડદ્વીપમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં ૫ મેરુપર્વત | ૧ | ૨ ૩૫ ક્ષેત્રો ૩૦ વર્ષધરપર્વતો
૧૨ | ૫ દેવકુર | ૧ | ૨ |
૫ ઉત્તરકર | ૧ | ૨ | | ૧૬૦ વિજયો | ૩૦ | ૬૪ | ૨૫૫ આર્યદેશો
૧૦૨ પ૬ અંતરદ્વીપ | પ૬
ક્ષેત્રો, પર્વતો વગેરેની લંબાઈ, પહોળાઈ વગેરે પ્રમાણભંગુલથી મપાય છે.
મનુષ્યક્ષેત્રમાં ૩પ ક્ષેત્રો અને પ૬ અંતરદ્વીપોમાં મનુષ્યોના જન્મ થાય છે. સંકરણથી કે વિદ્યાની લબ્ધિથી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં સર્વત્ર મનુષ્યો હોઈ શકે અને તેમનું મરણ પણ થઈ શકે.
|
|
|
|
|
૦
- હે નાથ ! અનાદિના અભ્યાસના લીધે ભૂંડના જેવું મારું ચપળ મન વિષયરૂપી વિષ્ટાના કાદવભર્યા ખાડામાં દોડી જાય છે અને હું તે ચંચળ મનને નિવારી શકતો નથી. માટે હે દેવાધિદેવ ! મારા ઉપર મહેર કરીને તેને જરૂર જરૂર અટકાવી
દો.
Dભરતક્ષેત્રમાં ૨૫ ૧/૨ આર્યદેશ અને ઐરાવતક્ષેત્રમાં ૨૫ ૧/૨ આર્યદેશ છે.