Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 530
________________ દશમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૪૮) પુલાક-બકુશ-કુશીલ-નિગ્રન્થ-સ્નાતકા નિર્પ્રન્થાઃ. (૪૮) પુલાક, બકુશ, કુશીલ, નિર્પ્રન્થ અને સ્નાતક એ નિર્પ્રન્થો છે. (૪૯) સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ-લેશ્યોપપાત-સ્થાન-વિકલ્પતઃ સાધ્યાઃ. ૪૯૯ (૪૯) સંયમ, શ્રુતજ્ઞાન, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, (સંયમ)સ્થાનના વિકલ્પોથી (તેમને) સાધવા (વિચારવા). દશમો અધ્યાય (૧) મોહક્ષયાદ્ જ્ઞાનદર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્. (૧) મોહનીયકર્મના ક્ષયથી અને જ્ઞાનાવરણ-દર્શનાવરણઅંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાન થાય છે. (૨) બહેત્વભાવનિર્જરાભ્યામ્. (૨) બંધહેતુઓનો અભાવ અને નિર્જરાથી કર્મોનો ક્ષય થાય છે. (૩) કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ. (૩) સંપૂર્ણ કર્મોનો ક્ષય એ મોક્ષ છે. (૪) ઔપશમિકાદિભવ્યત્વાભાવાચ્ચાન્યત્ર કેવલસમ્યક્ત્વજ્ઞાનદર્શનસિદ્ધત્વેભ્યઃ. (૪) અને કેવળસમ્યક્ત્વ (ક્ષાયિકસમ્યક્ત્વ), કેવળજ્ઞાન, કેવળદર્શન અને સિદ્ધત્વ સિવાયના ઔપમિક વગેરે ભાવો અને ભવ્યત્વનો અભાવ હોવાથી (મોક્ષ થાય છે). (૫)તદનન્તરમૂ ગચ્છત્યાલોકાન્તાત્.

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546