________________
૩૮૪
-
રત્નાવલી તપ
છટ્ટ - અઢમ-૪ ઉપવાસ-૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ- ૮ ઉપવાસ - ૯ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ છઠ્ઠ કરવા. પછી ૧૬ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૪ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ - ૭ ઉપવાસ - ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છઠ્ઠ – ચોથભક્ત કરવા. પછી ૮ છઠ્ઠ કરવા. પછી અક્રમ કરવો, પછી છઠ્ઠ કરવો, પછી ચોથભક્ત કરવો.
આમાં તપના દિવસ ૩૮૪ છે, પારણાના દિવસ ૮૮ છે, કુલ ૪૭૨ દિવસ છે, એટલે ૧ વર્ષ ૩ માસ અને ૨૨ દિવસ છે. આ કનકાવલી તપ છે. પ્રથમ કનકાવલી તપમાં બધી વિગઈઓ સહિતના પારણા હોય છે. બીજા કનકાવલી તપમાં બધા નીવિયાતાના પારણા હોય છે. ત્રીજા કનકાવલી તપમાં લેપરહિત આહારના પારણા હોય છે. ચોથા કનકાવલી તપમાં આયંબિલના અને પરિમિત ભિક્ષાના પારણા હોય છે. આમ આ ચારે કનકાવલી તપોનો કુલ કાળ ૫ વર્ષ માસ ૨૮ દિવસ છે.
(૪) રત્નાવલી તપ - પહેલા ચોથભક્ત કરવો, પછી છઠ્ઠ કરવો, પછી અઢમ કરવો, પછી ૮ અઠ્ઠમ કરવા, પછી ક્રમશઃ ચોથભક્ત છ8 - અઠ્ઠમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ – ૬ ઉપવાસ – ૭ ઉપવાસ – ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ૧૩ ઉપવાસ – ૧૪ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ અઠ્ઠમ કરવા. પછી ૧૬ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૪ ઉપવાસ – ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ – ૧૧ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ – ૭ ઉપવાસ – ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છટ્ઠ-ચોથભક્ત કરવા. પછી ૮ અઠ્ઠમ કરવા. પછી અટ્ટમ, છઠ્ઠ, ચોથભક્ત કરવા.