________________
४७८
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૩૮) કાલચ્ચેયેકે.
(૩૮) કેટલાક આચાર્યો કાળને દ્રવ્ય કહે છે. (૩૯) સોડનત્તસમયઃ.
(૩૯) તે (કાળ) અનંત સમયવાળો છે. (૪૦) દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ.
(૪૦) દ્રવ્યમાં રહેનારા અને ગુણ વિનાના એવા ગુણો છે. (૪૧) તદ્ભાવઃ પરિણામ..
(૪૧) દ્રવ્યો અને ગુણોનો ભાવ એ પરિણામ છે. (૪૨) અનાદિરાદિમૉડ્યુ.
(૪૨) (પરિણામ બે પ્રકારે છે ) અનાદિ અને આદિવાળો. (૪૩) રૂપિધ્વાદિમાનું.
(૪૩) રૂપી દ્રવ્યોમાં પરિણામ) આદિવાળો છે. (૪૪) યોગોપયોગી જીવેષ. (૪૪) જીવોમાં યોગ અને ઉપયોગ (એ આદિવાળા પરિણામો છે.)
છઠ્ઠો અધ્યાય (૧) કાયવાન કર્મ યોગ.
(૧) કાયા, વચન અને મનની ક્રિયા એ યોગ છે. (૨)સ આસ્રવ .
(૨) તે (યોગ) આસ્રવ છે. (૩) શુભઃ પુણ્યસ્ય.