Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 519
________________ ४८८ આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ આઠમો અધ્યાય (૧) મિથ્યાદર્શનાવિરતિ પ્રમાદ-કષાય-યોગા બન્ધહેતવઃ. (૧) મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ બંધહેતુઓ છે. (૨) સકષાયતાજીવઃ કર્મણો યોગ્યાપુદ્ગલાનાદd. (૨) કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. (૩) સ બન્ધ. (૩) તે બંધ છે. (૪) પ્રકૃતિસ્થિત્યનુભાવપ્રદેશાસ્તદ્ધિધયઃ. (૪) પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ એ તેના (બંધના) પ્રકાર છે. (૫) આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીય મોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયા. (૫) પહેલો (પ્રકૃતિબંધ) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય (એમ ૮ પ્રકારનો છે). (૬) પંચનવયષ્ટાવિંશતિ-ચતુર્ટિચત્વારિશઢિપંચભેદા યથાક્રમમુ. (૬) (તેમના) ક્રમશઃ ૫, ૯, ૨,૨૮, ૪, ૪૨, ૨, ૫ ભેદો છે. (૭) મત્યાદીનામું. (૭) મતિ વગેરે જ્ઞાનોના (મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનના આવરણો તે જ્ઞાનાવરણકર્મના ૫ ભેદ છે.)

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546