Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
View full book text
________________
નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
૪૯૫ (૨૦) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. (૨૧) નવચતુર્દશપંચદ્વિભેદ યથાક્રમ પ્રાધ્યાનાતું.
(૨૧) ધ્યાનથી પહેલા તેમના) ક્રમશઃ ૯,૪,૧૦,૫,૨ ભેદ છે. (૨૨) આલોચન-પ્રતિક્રમણ તદુભય-વિવેકબુત્સર્ગ-તપચ્છેદપરિહારોપસ્થાપનાનિ.
(૨૨) આલોચન, પ્રતિક્રમણ, તદુભય (આલોચનપ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપન (એ પ્રાયશ્ચિત્તના ૯ ભેદ છે). (૨૩) જ્ઞાનદર્શનચારિત્રોપચારા.
(૨૩) જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (એ વિનયના ૪ ભેદ છે). (૨૪) આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાન-ગણ-કુલ-સંઘ-સાધુસમનોજ્ઞાનામ્.
(૨૪) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સાંભોગિકની (વૈયાવચ્ચ કરવી એ વૈયાવચ્ચના દશ ભેદ છે). (૨૫) વાચના-પૃચ્છનાડનુપ્રેક્ષાડડસ્નાય-ધર્મોપદેશા..
(૨૫) વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય (પરાવર્તન) અને ધર્મોપદેશ (એ સ્વાધ્યાયના ૫ ભેદ છે). (૨૬) બાહ્યાભ્યન્તરોપધ્યો . --

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546