SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ નવમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ૪૯૫ (૨૦) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ અત્યંતર તપ છે. (૨૧) નવચતુર્દશપંચદ્વિભેદ યથાક્રમ પ્રાધ્યાનાતું. (૨૧) ધ્યાનથી પહેલા તેમના) ક્રમશઃ ૯,૪,૧૦,૫,૨ ભેદ છે. (૨૨) આલોચન-પ્રતિક્રમણ તદુભય-વિવેકબુત્સર્ગ-તપચ્છેદપરિહારોપસ્થાપનાનિ. (૨૨) આલોચન, પ્રતિક્રમણ, તદુભય (આલોચનપ્રતિક્રમણ), વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર, ઉપસ્થાપન (એ પ્રાયશ્ચિત્તના ૯ ભેદ છે). (૨૩) જ્ઞાનદર્શનચારિત્રોપચારા. (૨૩) જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય (એ વિનયના ૪ ભેદ છે). (૨૪) આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાન-ગણ-કુલ-સંઘ-સાધુસમનોજ્ઞાનામ્. (૨૪) આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સાંભોગિકની (વૈયાવચ્ચ કરવી એ વૈયાવચ્ચના દશ ભેદ છે). (૨૫) વાચના-પૃચ્છનાડનુપ્રેક્ષાડડસ્નાય-ધર્મોપદેશા.. (૨૫) વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય (પરાવર્તન) અને ધર્મોપદેશ (એ સ્વાધ્યાયના ૫ ભેદ છે). (૨૬) બાહ્યાભ્યન્તરોપધ્યો . --
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy