Book Title: Tattvarthadhigam Sutra
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 521
________________ ૪૯૦ આઠમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૨) ગતિજાતિશરીરાંગોપાંગનિર્માણબન્ધનસંઘાતસંસ્થાનસંહનનસ્પર્શરસગન્ધવર્ણાનુપૂર્થગુરુલઘૂપઘાતપરાઘાતાપોદ્યોતોચ્છવાસવિહાયોગતય પ્રત્યેકશરીરત્રસસુભગ સુસ્વરશુભસૂક્ષ્મપર્યાપ્તસ્થિરાદેયયશાંતિ સેતરાણિ તીર્થકૃત્ત્વ ચ. (૧૨) ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાત, સંસ્થાન, સંઘયણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રતિપક્ષ સહિત પ્રત્યેક શરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્ત, સ્થિર, આદેય, યશ અને તીર્થકર નામકર્મ (એ નામકર્મના ૪૨ ભેદ છે). (૧૩) ઉચ્ચર્નીચચ્ચ. (૧૩) ઉચ્ચગોત્ર અને નીચગોત્ર (એ ગોત્રકર્મના બે ભેદ છે). (૧૪) દાનાદીનામું. (૧૪) દાન વગેરે (દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્ય)નો (અંતરાય એ અંતરાયકર્મના ૫ ભેદ છે). (૧૫) આદિતસૃિણામન્તરાયચચ ત્રિશત્સાગરોપમકોટીકોટ્યઃ પરા સ્થિતિઃ. (૧૫) શરૂઆતથી ત્રણ પ્રકૃતિની (જ્ઞાનાવરણ-દર્શનાવરણવેદનીયની) અને અંતરાયની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૬) સપ્રતિર્મોહનીયસ્ય. (૧૬) મોહનીયકર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૭૦ કોડાકોડી સાગરોપમ છે. (૧૭) નામગોત્રયોર્વિશતિઃ.

Loading...

Page Navigation
1 ... 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546