________________
૪૮૧
છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહારમ્ભપરિગ્રહવં ચ નારકસ્થાયુષ.
(૧૬) બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું એ નરકાયુષ્યના આસ્રવો છે. (૧૭) માયા તૈર્યગ્યોનસ્ય.
(૧૭) માયા એ તિર્યંચાયુષ્યનો આસ્રવ છે. (૧૮) અલ્પારપરિગ્રહત્વ સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય.
(૧૮) અલ્પ આરંભપણું, અલ્પ પરિગ્રહપણું અને સ્વભાવની મૂદતા-સરળતા એ મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૧૯) નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્.
(૧૯) શલરહિતપણું અને વ્રતરહિતપણું એ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૨૦) સરાગસંયમ-સંયમસંયમકામનિર્જરા-બાલતમાંસિ દેવસ્ય.
(૨૦) સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતા એ દેવાયુષ્યના આસ્રવો છે. (૨૧) યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નાગ્ન.
(૨૧) યોગોની વક્રતા અને વિસંવાદ એ અશુભ નામકર્મના આસ્રવો છે. (૨૨) વિપરીત શુભસ્ય.
(૨૨) તેનાથી વિપરીત (યોગોની અવક્રતા અને અવિસંવાદ) એ શુભ નામકર્મના આગ્નવો છે. (૨૩) દર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા-શીલવ્રતધ્વતિચારો-ડભીક્ષ્ણ