SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૧ છઠ્ઠો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહારમ્ભપરિગ્રહવં ચ નારકસ્થાયુષ. (૧૬) બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું એ નરકાયુષ્યના આસ્રવો છે. (૧૭) માયા તૈર્યગ્યોનસ્ય. (૧૭) માયા એ તિર્યંચાયુષ્યનો આસ્રવ છે. (૧૮) અલ્પારપરિગ્રહત્વ સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય. (૧૮) અલ્પ આરંભપણું, અલ્પ પરિગ્રહપણું અને સ્વભાવની મૂદતા-સરળતા એ મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૧૯) નિઃશીલવ્રતવં ચ સર્વેષામ્. (૧૯) શલરહિતપણું અને વ્રતરહિતપણું એ નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય અને મનુષ્યાયુષ્યના આસ્રવો છે. (૨૦) સરાગસંયમ-સંયમસંયમકામનિર્જરા-બાલતમાંસિ દેવસ્ય. (૨૦) સરાગ સંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતા એ દેવાયુષ્યના આસ્રવો છે. (૨૧) યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નાગ્ન. (૨૧) યોગોની વક્રતા અને વિસંવાદ એ અશુભ નામકર્મના આસ્રવો છે. (૨૨) વિપરીત શુભસ્ય. (૨૨) તેનાથી વિપરીત (યોગોની અવક્રતા અને અવિસંવાદ) એ શુભ નામકર્મના આગ્નવો છે. (૨૩) દર્શનવિશુદ્ધિવિનયસંપન્નતા-શીલવ્રતધ્વતિચારો-ડભીક્ષ્ણ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy