________________
૪૧૮
- નિર્ગસ્થ, સ્નાતક
I) પ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમયે રહેલા નિર્ઝન્ય.
(ii) અપ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમય સિવાયના સમયમાં રહેલા નિર્ઝન્થ.
(i) ચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમયે રહેલા નિગ્રંથ.
() અચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમય સિવાયના સમયોમાં રહેલા નિર્ચન્થ.
() સૂમ નિર્રી - પહેલા વગેરે સમયની વિવક્ષા વિના સામાન્યથી બધા સમયોમાં રહેલા નિર્ચન્થ.
૫) સ્નાતક - ૧૩મા-૧૪માં ગુણઠાણે રહેલા કેવળીઓ તે સ્નાતક. તેમના ૫ ભેદ છે –
i) અચ્છવિ છવિ=શરીર. કાયયોગનો નિરોધ કર્યા પછી શરીરની પ્રવૃત્તિનો અભાવ હોવાથી અચ્છવિ.
(i) અશબલ - અતિચારરહિત હોવાથી અશબલ. (ii) અકર્માશ - કર્મોને ખપાવી દીધા હોવાથી અકસ્મશ.
(iv) અપરિશ્રાવી - બધા યોગનો વિરોધ કર્યા પછી નિષ્ક્રિય હોવાથી અપરિશ્રાવી.
(૫) સંશુદ્ધજ્ઞાનદર્શનધર - બીજા જ્ઞાનના સંપર્ક વિનાના હોવાથી સંશુદ્ધજ્ઞાનદર્શનધર.
નિગ્રંથોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા - (સૂત્ર-૯૪૯) (૧) સંયમ -
• સમાધિ વિનાની આરાધના વાંઝિયા વૃક્ષ જેવી છે.