________________
૪૫૫
પહેલો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૧૬) બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાનુક્તધ્રુવાણાં સંતરાણા....
(૧૬) (અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા) પ્રતિપક્ષ સહિત બહુ, બહુવિધ, ક્ષિપ્ર, અનિશ્ચિત, અનુક્ત અને ધ્રુવના (થાય છે.) (૧૭) અર્થસ્ય.
(૧૭) (અવગ્રહ, ઇહા, અપાય, ધારણા) પદાર્થના થાય છે). (૧૮) વ્યંજનસ્થાવગ્રહ. ' (૧૮) વ્યંજન(ઉપકરણેન્દ્રિયની સાથે જોડાયેલા પુદ્ગલો)નો અવગ્રહ થાય છે. (૧૯) ન ચક્ષુરનિનિયાભ્યામ્.
(૧૯) આંખ અને મનથી વ્યંજનાવગ્રહ થતો નથી. (૨૦) શ્રત અતિપૂર્વ વ્યનેકકાદશભેદ....
(૨૦) શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વકનું અને બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું છે. (૨૧) દ્વિવિધોડવધિઃ.
(૨૧) અવધિજ્ઞાન બે પ્રકારનું છે. (૨૨) ભવપ્રત્યયો નારકદેવાનામ્.
(૨૨) નારી અને દેવોનું અવધિજ્ઞાન ભવનિમિત્તક છે. (૨૩) યથોક્તનિમિત્તઃ પવિકલ્પઃ શેષાણા.
(૨૩) શેષ જીવોનું અવધિજ્ઞાન યથોક્ત (ક્ષયોપશમ) નિમિત્તક છે અને છ પ્રકારનું છે.