________________
૪૬૪
ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ ઉપર પ્રતિષ્ઠિત છે અને નીચે નીચે વધુ પહોળી છે. (૨)તાસુ નરકા.
(૨) તે (પૃથ્વીઓ)માં નરકો (નરકાવાસો) છે. (૩) નિત્યાશુભતરલેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયા
(૩) તે હંમેશા બહુ ખરાબ લેશ્યા, પરિણામ, શરીર, વેદના અને વિક્રિયાવાળા છે. (૪) પરસ્પરોટીરિતદુઃખાઃ.
(૪) તે નરકોમાં નારકીઓને પરસ્પર ઉદીરિત (એકબીજાથી કરાતા) દુઃખો હોય છે. (૫) સંક્લિષ્ટાસુરોટીરિતદુખાચ્ચ પ્રાફ ચતુર્થા.
(૫) ચોથી પૃથ્વીની પહેલાની નરકો સંક્લેશવાળા અસુરોથી જન્ય દુઃખવાળી છે. (૬) તેખેક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્વાવિંશતિ-ત્રયસિંશતુ-સાગરોપમાઃ સત્તાનાં પરા સ્થિતિઃ.
(૬) તે નરકોમાં જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમશઃ ૧,૩,૭,૧૦, ૧૭,૨૨,૩૩ સાગરોપમ છે. (૭) જમ્બુદ્વીપલવણાદય શુભનામાનો દ્વીપસમુદ્રા .
(૭) જંબુદ્વીપ, લવણસમુદ્ર વગેરે શુભ નામવાળા દ્વીપો-સમુદ્રો છે. (૮) દ્વિર્તિર્વિષ્ઠભાઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણો વલયાકૃતયા
(૮) તે દીપો-સમુદ્રો બમણી બમણી પહોળાઈવાળા, પૂર્વ-પૂર્વના દ્વિીપ-સમુદ્રને વીંટાયેલા અને વલયાકાર છે.