________________
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ
૪૪૯ લીધું, ચારિત્ર લીધા બાદ જેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું હતું, (૧૫) પ્રતિપદ્યાશુભશમન, નિઃશ્રેયસસાધક શ્રમણલિમ્ કૃતસામાયિકકર્મા, વ્રતાનિ વિધિવત્સમારોપ્ય ૧૬ll
અશુભ કર્મોને ખપાવવા માટેના ઉપાયરૂપ અને મોક્ષના સાધન સમાન સાધુવેષને સ્વીકારીને, સર્વ સાવદ્યયોગના પચ્ચક્તાણરૂપ સામાયિક ઉચ્ચરીને જેમણે વિધિપૂર્વક પાંચ મહાવ્રતો સ્વીકાર્યા હતા, (૧૬)
સમ્યકત્વજ્ઞાનચારિત્ર-સંવરતપ:સમાધિબલયુક્તઃ | મોહાદીનિ નિહત્યા-શુભાનિ ચત્વારિ કર્માણિ ૧ણા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર, સંવર, તપ અને સમાધિરૂપ બળથી યુક્ત એવા જેમણે મોહ વગેરે ચાર અશુભકર્મોને હણી નાંખ્યા હતા, (૧૭) કેવલમધિગમ્ય વિભુ, સ્વયમેવ જ્ઞાનદર્શનમનત્તમ્ લોકહિતાય કૃતાર્થો-ડપિ દેશયામાસ તીર્થમિદમ્ ૧૮ દ્વિવિધ મનેકાદશ-વિધ મહાવિષયમમિતગમયુક્તમ્ સંસારાર્ણવપાર-ગમનાય દુઃખક્ષયાયાલમ્ ૧લા ગ્રન્થાWવચનપટુભિઃ, પ્રયત્નવભિરપિ વાદિભિર્નિપુણેઃ | અનભિભવનીયમન્થ-ર્ભાસ્કર ઇવ સર્વતેજોભિઃ ૨૦
જેમણે પોતે જ અનંત એવા કેવળજ્ઞાનને અને કેવળદર્શનને પામીને કૃતાર્થ થયા હોવા છતાં પણ લોકોના હિત માટે બે પ્રકારનું, અનેક પ્રકારનું અને બાર પ્રકારનું, મહાન વિષયવાળું, અસંખ્ય ગમો (નયો)વાળું, સંસારસમુદ્રથી પાર ઉતારવા માટે અને દુઃખોનો ક્ષય કરવા