SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ - નિર્ગસ્થ, સ્નાતક I) પ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમયે રહેલા નિર્ઝન્ય. (ii) અપ્રથમસમયનિર્ઝન્થ - પહેલા સમય સિવાયના સમયમાં રહેલા નિર્ઝન્થ. (i) ચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમયે રહેલા નિગ્રંથ. () અચરમસમયનિર્ગસ્થ - છેલ્લા સમય સિવાયના સમયોમાં રહેલા નિર્ચન્થ. () સૂમ નિર્રી - પહેલા વગેરે સમયની વિવક્ષા વિના સામાન્યથી બધા સમયોમાં રહેલા નિર્ચન્થ. ૫) સ્નાતક - ૧૩મા-૧૪માં ગુણઠાણે રહેલા કેવળીઓ તે સ્નાતક. તેમના ૫ ભેદ છે – i) અચ્છવિ છવિ=શરીર. કાયયોગનો નિરોધ કર્યા પછી શરીરની પ્રવૃત્તિનો અભાવ હોવાથી અચ્છવિ. (i) અશબલ - અતિચારરહિત હોવાથી અશબલ. (ii) અકર્માશ - કર્મોને ખપાવી દીધા હોવાથી અકસ્મશ. (iv) અપરિશ્રાવી - બધા યોગનો વિરોધ કર્યા પછી નિષ્ક્રિય હોવાથી અપરિશ્રાવી. (૫) સંશુદ્ધજ્ઞાનદર્શનધર - બીજા જ્ઞાનના સંપર્ક વિનાના હોવાથી સંશુદ્ધજ્ઞાનદર્શનધર. નિગ્રંથોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા - (સૂત્ર-૯૪૯) (૧) સંયમ - • સમાધિ વિનાની આરાધના વાંઝિયા વૃક્ષ જેવી છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy