________________
નિર્પ્રન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
નિગ્રન્થ
સંયમ
પુલાક, કુશ, પ્રતિસેવનાકુશીલ સામાયિક, છેદોપસ્થાપ્ય
કષાયકુશીલ
સામાયિક, છેદોપસ્થાપ્યું, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય
યથાખ્યાત
નિગ્રન્થ, સ્નાતક
(૨) શ્રુત -
નિગ્રન્થ
પુલાક
ઉત્કૃષ્ટ શ્રુત ૧૦ પૂર્વ
બકુશ
૧૦ પૂર્વ
પ્રતિસેવનાકુશીલ
૧૦ પૂર્વ
કષાયકુશીલ
૧૪ પૂર્વ
નિર્રન્થ
૧૪ પૂર્વ
સ્નાતક
શ્રુતરહિત
(૩) પ્રતિસેવના - દોષો સેવવા તે પ્રતિસેવના.
નિર્પ્રન્થ
પ્રતિસેવના
પુલાક
૪૧૯
જઘન્ય શ્રુત ૯મા પૂર્વની ૩જી
આચાર વસ્તુ
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
૮ પ્રવચનમાતા
શ્રુતરહિત
શરીરકુશ
[] ભગવતીસૂત્રમાં પુલાકનું ઉત્કૃષ્ટ શ્રુત ૯ પૂર્વ કહ્યું છે. A મતાંતરે બ્રહ્મચર્ય મહાવ્રતની પ્રતિસેવના.
^પ મૂલગુણ અને રાત્રિભોજન વિરમણ વ્રતની પ્રતિસેવના
ઉપકરણબકુશ ઉપકરણોની શોભા કરે, ઉપકરણો ઉપર રાગ કરે, ઘણા ઉપકરણો રાખે, ઘણા ઉપકરણોની ઇચ્છા કરે. શરીર ઉપર રાગ કરે, શરીરની વિભૂષા કરે.