________________
૪૨૦
નિર્ઝન્થોની ૮ અનુયોગદ્વારો વડે વિચારણા
નિર્ઝન્ય
- પ્રતિસેવના પ્રતિસેવનાકુશીલ |ઉત્તરગુણોની વિરાધના કરે. કષાયકુશીલ, પ્રતિસેવના ન કરે. નિર્ચન્થ, સ્નાતક (૪) તીર્થ - પાંચે નિર્ચન્હો બધાં તીર્થકરોના તીર્થમાં હોય છે.
મતાંતરે પુલાક-બકુશ-પ્રતિસેવનાકુશીલ તીર્થમાં અવશ્ય હોય છે, કષાયકુશીલ-નિગ્રંથ-સ્નાતક તીર્થમાં હોય કે અતીર્થમાં હોય.
(૫) લિંગ - લિંગ બે પ્રકારના છે – દ્રવ્યલિંગ - રજોહરણ, મુહપત્તિ વગેરે ભાવલિંગ – જ્ઞાન, દર્શન, ચારિત્ર પાંચે નિર્ઝન્થો ભાવલિંગમાં અવશ્ય હોય છે. દ્રવ્યલિંગમાં હોય અથવા ન પણ હોય.
(૬) લેશ્યા - નિર્ચન્થ
'લેશ્યા | મુલાક
તેજો, પદ્મ, શુક્લ બકુશ, પ્રતિસેવનાકુશીલ, | કૃષ્ણ, નીલ, કાપોત, તેજો, કષાયકુશીલ (દઢા થી ૯મા | | પા ગુણઠાણાવાળા), પરિહારવિશુદ્ધિ કષાયકુશીલ (૧૦મા
શુક્લ ગુણઠાણાવાળા), નિર્ગસ્થ, સ્નાતક (સયોગી) સ્નાતક (અયોગી)
અલેશ્ય