________________
પરિહારવિશુદ્ધિ ચારિત્ર
૪૦૫ મહાવ્રતોનું આરોપણ કરવું તે છેદોપસ્થાપ્ય ચારિત્ર. તેના બે ભેદ છે -
(૧) નિરતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - તેના બે ભેદ છે – (૧) નાની દીક્ષાવાળા સાધુને વડીદીક્ષાથી આ ચારિત્ર હોય છે.
(૨) ૨૨ ભગવાનના સાધુ જયારે છેલ્લા ભગવાનનું શાસન સ્વીકારે ત્યારે તેમને પણ આ ચારિત્ર હોય છે.
(૨) સાતિચાર છેદોપસ્થાપ્ય ચારિત્ર - મૂલગુણનું ખંડન થાય ત્યારે જેને ફરી મહાવ્રતોનું આરોપણ કરાય તેને આ ચારિત્ર હોય છે.
છેદોપસ્થાપ્ય ચારિત્ર પહેલા-છેલ્લા ભગવાનના શાસનમાં જ હોય છે. તે સ્થિતકલ્પમાં જ છે.
(૩) પરિહારવિશુદ્ધિ ચારિત્ર - પરિહાર એટલે વિશેષ પ્રકારનો તપ. તેનાથી વિશુદ્ધ ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર. આમાં ૯ સાધુઓનો સમૂહ હોય છે -૪ પરિહારી (તપ કરનારા), ૪ અનુપરિહારી (સેવા કરનારા) અને ૧ કલ્પસ્થિત (વાચનાચાર્ય). તેઓ બધા શ્રત વગેરેના અતિશયથી યુક્ત હોય છે, છતાં રૂઢિથી એક વાચનાચાર્યની સ્થાપના કરાય છે. તપ | ઉનાળામાં | શિયાળામાં | ચોમાસામાં ચોથભક્ત
અટ્ટમ મધ્યમ
અટ્ટમ
૪ ઉપવાસ ઉત્કૃષ્ટ | | અટ્ટમ ૪ ઉપવાસ ૫ ઉપવાસ
પારણે આયંબિલ કરે. સેવા કરનારા અને વાચનાચાર્ય પણ દરરોજ આયંબિલ કરે.
આ રીતે ૬ માસ કરે. પછી તપ કરનારા સેવા કરે, સેવા કરનારા તપ કરે અને વાચનાચાર્ય વાચના આપે. આમ ફરી ૬ માસ કરે. પછી
જધન્ય
છટ્ટ