SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ - રત્નાવલી તપ છટ્ટ - અઢમ-૪ ઉપવાસ-૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ- ૮ ઉપવાસ - ૯ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ છઠ્ઠ કરવા. પછી ૧૬ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૪ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ - ૭ ઉપવાસ - ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છઠ્ઠ – ચોથભક્ત કરવા. પછી ૮ છઠ્ઠ કરવા. પછી અક્રમ કરવો, પછી છઠ્ઠ કરવો, પછી ચોથભક્ત કરવો. આમાં તપના દિવસ ૩૮૪ છે, પારણાના દિવસ ૮૮ છે, કુલ ૪૭૨ દિવસ છે, એટલે ૧ વર્ષ ૩ માસ અને ૨૨ દિવસ છે. આ કનકાવલી તપ છે. પ્રથમ કનકાવલી તપમાં બધી વિગઈઓ સહિતના પારણા હોય છે. બીજા કનકાવલી તપમાં બધા નીવિયાતાના પારણા હોય છે. ત્રીજા કનકાવલી તપમાં લેપરહિત આહારના પારણા હોય છે. ચોથા કનકાવલી તપમાં આયંબિલના અને પરિમિત ભિક્ષાના પારણા હોય છે. આમ આ ચારે કનકાવલી તપોનો કુલ કાળ ૫ વર્ષ માસ ૨૮ દિવસ છે. (૪) રત્નાવલી તપ - પહેલા ચોથભક્ત કરવો, પછી છઠ્ઠ કરવો, પછી અઢમ કરવો, પછી ૮ અઠ્ઠમ કરવા, પછી ક્રમશઃ ચોથભક્ત છ8 - અઠ્ઠમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ – ૬ ઉપવાસ – ૭ ઉપવાસ – ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ૧૩ ઉપવાસ – ૧૪ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૬ ઉપવાસ કરવા. પછી ૩૪ અઠ્ઠમ કરવા. પછી ૧૬ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૪ ઉપવાસ – ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ – ૧૧ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૯ ઉપવાસ – ૮ ઉપવાસ – ૭ ઉપવાસ – ૬ ઉપવાસ – ૫ ઉપવાસ - ૪ ઉપવાસ – અટ્ટમ - છટ્ઠ-ચોથભક્ત કરવા. પછી ૮ અઠ્ઠમ કરવા. પછી અટ્ટમ, છઠ્ઠ, ચોથભક્ત કરવા.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy