________________
મુક્તાવલી તપ
આમાં પા૨ણાના દિવસો ૮૮ છે, તપના દિવસો ૪૩૪ છે. કુલ ૫૨૨ દિવસ છે, એટલે ૧ વર્ષ ૫ માસ અને ૧૨ દિવસ છે. ચાર રત્નાવલી તપોનો કુલ કાળ ૫ વર્ષ ૯ માસ અને ૧૮ દિવસ છે. ચારે રત્નાવલી તપોમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૫) મુક્તાવલી તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છઠ્ઠ કરવો. પછી ચોથભક્ત કરવો. પછી અક્રમ કરવો. પછી ચોથભક્ત કરવો. પછી ૪ ઉપવાસ કરવા. પછી ચોથભક્ત કરવો. પછી ૫ ઉપવાસ કરવા. પછી ચોથભક્ત ૬ ઉપવાસ - ચોથભક્ત ૭ ઉપવાસ ચોથભક્ત – ૮ ઉપવાસ – ચોથભક્ત - ૯ ઉપવાસ - ચોથભક્ત - ૧૦ ઉપવાસ ચોથભક્ત-૧૧ ઉપવાસ - ચોથભક્ત - ૧૨ ઉપવાસ - ચોથભક્ત - ૧૩ ઉપવાસ - ચોથભક્ત - ૧૪ ઉપવાસ - ચોથભક્ત - ૧૫ ઉપવાસ - ચોથભક્ત - ૧૬ ઉપવાસ કરવા. પછી ૧૬ ઉપવાસ - ચોથભક્ત - ૧૫ ઉપવાસ - ચોથભક્ત – ૧૪ ઉપવાસ - ચોથભક્ત
-
ચોથભક્ત ૧૩ ઉપવાસ
૧૨ ઉપવાસ - ચોથભક્ત
૧૧
ઉપવાસ
ચોથભક્ત - ૧૦ ઉપવાસ - ચોથભક્ત - ૯ ઉપવાસ - ચોથભક્ત - ૮ ઉપવાસ - ચોથભક્ત - ૭ ઉપવાસ - ચોથભક્ત - ૬ ઉપવાસ - ચોથભક્ત ૫ ઉપવાસ - ચોથભક્ત ૪ ઉપવાસ ચોથભક્ત - અક્રમ - ચોથભક્ત છઠ્ઠ - ચોથભક્ત કરવા.
-
-
-
-
૩૮૫
-
આમાં તપના દિવસ ૩૦૦ છે, પારણાના દિવસ ૬૦ છે. કુલ ૩૬૦ દિવસ છે, એટલે ૧ વર્ષ છે. ચાર મુક્તાવલી તપોમાં ૪ વર્ષ થાય. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૬) લઘુસિંહવિક્રીડિત તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છટ્ઠચોથભક્ત-અક્રમ-છટ્ઠ-૪ ઉપવાસ-અઠ્ઠમ-૫ ઉપવાસ-૪ ઉપવાસ-૬ ઉપવાસ-૫ ઉપવાસ-૭ ઉપવાસ-૬ ઉપવાસ-૮ ઉપવાસ-૭ ઉપવાસ-૯ ઉપવાસ-૮ ઉપવાસ કરવા. પછી ૯ ઉપવાસ-૭ ઉપવાસ-૮ ઉપવાસ