________________
૩૮૬
લઘુસિંહવિક્રીડિત તપ, મહાસિંહવિક્રીડિત તપ
૬ ઉપવાસ-૭ ઉપવાસ-૫ ઉપવાસ-૬-ઉપવાસ-૪ ઉપવાસ-પ ઉપવાસઅઢમ-૪ ઉપવાસ-છઠ્ઠ-અઢમ-ચોથભક્ત-છઠ્ઠ-ચોથભક્ત કરવા.
આમાં તપના દિવસ ૧૫૪ છે, પારણાના દિવસ ૩૩ છે. કુલ ૧૮૭ દિવસ છે, એટલે ૬ માસ ૭ દિવસ છે. ચાર લઘુસિંહવિક્રીડિત તપોમાં ૨ વર્ષ ૨૮ દિવસ છે. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૭) મહાસિંહવિક્રીડિત તપ - પહેલા ચોથભક્ત કરવો. પછી છઢચોથભક્ત – અટ્ટમ - છઠ્ઠ – ૪ ઉપવાસ - અટ્ટમ - ૫ ઉપવાસ - ૪ ઉપવાસ - ૬ ઉપવાસ – ૫ ઉપવાસ – ૭ ઉપવાસ – ૬ ઉપવાસ – ૮ ઉપવાસ - ૭ ઉપવાસ – ૯ ઉપવાસ – ૮ ઉપવાસ - ૧૦ ઉપવાસ – ૯ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૦ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૧ ઉપવાસ૧૩ ઉપવાસ - ૧૨ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૩ ઉપવાસ - ૧૫ ઉપવાસ - ૧૪ ઉપવાસ - ૧૬ ઉપવાસ - ૧૫ ઉપવાસ કરવા. પછી ૧૬ ઉપવાસ – ૧૪ ઉપવાસ – ૧૫ ઉપવાસ – ૧૩ ઉપવાસ – ૧૪ ઉપવાસ - ૧૨ ઉપવાસ – ૧૩ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૧૨ ઉપવાસ૧૦ ઉપવાસ - ૧૧ ઉપવાસ - ૯ ઉપવાસ – ૧૦ ઉપવાસ - ૮ ઉપવાસ - ૯ ઉપવાસ – ૭ ઉપવાસ – ૮ ઉપવાસ – ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ૫ ઉપવાસ – ૬ ઉપવાસ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - અટ્ટમ - ૪ ઉપવાસ - છટ્ટ – અટ્ટમ - ચોથભક્ત - છટ્ટ - ચોથભક્ત કરવા.
આમાં તપના દિવસ ૪૯૭ છે, પારણાના દિવસ ૬૧ છે. કુલ ૫૫૮ દિવસ છે, એટલે ૧ વર્ષ ૬ માસ ૧૮ દિવસ છે. ચાર મહાસિંહવિક્રીડિત તપોમાં ૬ વર્ષ ૨ માસ ૧૨ દિવસ છે. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
(૮) સસસસમિકા પ્રતિમા - પહેલા ૭ દિવસ રોજ ૧-૧ ભિક્ષા 0 અન્ય ગ્રંથોમાં ભિક્ષાની બદલે દત્તિ કહી છે.