SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર પ્રતિમા, લઘુસર્વતોભદ્ર તપ ૩૮૭ વાપરે. બીજા ૭ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર સપ્તકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ સાતમા સપ્તકમાં દ૨૨ોજ ૭-૭ ભિક્ષા વાપરે. કુલ ૪૯ દિવસ છે. (૯) અષ્ટઅષ્ટમિકા પ્રતિમા - પહેલા ૮ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૮ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર અષ્ટકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ આઠમા અષ્ટકમાં દ૨૨ોજ ૮-૮ ભિક્ષા વાપરે. કુલ ૬૪ દિવસ છે. (૧૦) નવનવમિકા પ્રતિમા - પહેલા ૯ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૯ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર નવકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ નવમા નવકમાં દરરોજ ૯-૯ ભિક્ષા વાપરે. કુલ ૮૧ દિવસ છે. (૧૧) દશદશમિકા પ્રતિમા - પહેલા ૧૦ દિવસ રોજ ૧-૧ ભિક્ષા વાપરે. બીજા ૧૦ દિવસ રોજ ૨-૨ ભિક્ષા વાપરે. એમ ઉત્તરોત્તર દશકમાં ૧-૧ ભિક્ષા વધુ વાપરે. યાવત્ દશમા દશકમાં દરરોજ ૧૦૧૦ ભિક્ષા વાપરે. કુલ ૧૦૦ દિવસ છે. - (૧૨) લઘુસર્વતોભદ્ર તપ - પહેલી પંક્તિમાં ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૪ ઉપવાસ૫ ઉપવાસ-ચોથભક્ત - છઠ્ઠ - અઠ્ઠમ કરવા. ત્રીજી પંક્તિમાં છઠ્ઠ અક્રમ-૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ચોથભક્ત કરવા. ચોથી પંક્તિમાં ૫ ઉપવાસ ચોથભક્ત છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ કરવા. પાંચમી પંક્તિમાં અક્રમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ – ચોથભક્ત - છઠ્ઠ કરવા. - - - - આમાં તપના દિવસ ૭૫ છે, પારણાના દિવસ ૨૫ છે. કુલ ૧૦૦ દિવસ છે, એટલે ૩ માસ અને ૧૦ દિવસ છે. ચાર લઘુસર્વતોભદ્ર
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy