________________
૩૮૮
- મહાસર્વતોભદ્ર તપ
|
ها فيا لها ع
તપમાં ૧ વર્ષ ૧ માસ અને ૧૦ દિવસ થાય. તેમાં પારણા કનકાવલી તપની જેમ જાણવા.
લઘુસર્વતોભદ્ર તપની તીર્થો, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૧૫ છે. ૧લો વિકલ્પ
રજો વિકલ્પ [૧] ૨|૩|૪||
| ૨ |૩|૪| ૪) ૫૧, ૨૩,
| |૩|૪| | ૫ ૧, ૨, ૩/૪
| ૨ ૩ ૪ ૫ | ૧
૪|૧|૧|ર | ૩ લઘુસર્વતોભદ્ર તપનો બીજો વિકલ્પ - પહેલી પંક્તિમાં ચોથભક્ત - છઠ્ઠ – અટ્ટમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૩ ઉપવાસ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ – ચોથભક્ત - છઠ્ઠ કરવા. ત્રીજી પંક્તિમાં ૫ ઉપવાસ - ચોથભક્ત - છ8 - અઢમ -૪ ઉપવાસ કરવા. ચોથી પંક્તિમાં છઠ્ઠ – અટ્ટમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ – ચોથભક્ત કરવા. પાંચમી પંક્તિમાં ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ચોથભક્ત - છટ્ટ - અટ્ટમ કરવા.
(૧૩) મહાસર્વતોભદ્ર તપ - પહેલી પંક્તિમાં ચોથભક્ત-છઠ્ઠ-અઢમ - ૪ ઉપવાસ – ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ચોથભક્ત - છટ્ટ - અઢમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. ત્રીજી પંક્તિમાં ૪ ઉપવાસ – ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ – ચોથભક્ત – છ૪ – અક્રમ કરવા. ચોથી પંક્તિમાં છટ્ટ – અટ્ટમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ - ચોથભક્ત કરવા. પાંચમી પંક્તિમાં ૭ ઉપવાસ-ચોથભક્ત