SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રોત્તર તપ – છઠ્ઠ - અઠ્ઠમ ૪ ઉપવાસ - ૫ ઉપવાસ ૬ ઉપવાસ કરવા. છઠ્ઠી પંક્તિમાં ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ - ચોથભક્ત - છઠ્ઠ – અઠ્ઠમ - ૪ ઉપવાસ કરવા. સાતમી પંક્તિમાં અક્રમ - ૪ ઉપવાસ - ૫ ઉપવાસ ૬ ઉપવાસ ૭ ઉપવાસ-ચોથભક્ત-છઠ્ઠ કરવા. આમાં તપના ૧૯૬ દિવસ છે, પારણાના ૪૯ દિવસ છે. કુલ ૨૪૫ દિવસ છે, એટલે ૮ માસ ૫ દિવસ છે. મહાસર્વતોભદ્ર તપની તીર્ણી, ઊભી અને ત્રાંસી દરેક પંક્તિમાં ઉપવાસોનો સરવાળો ૨૮ છે. - - ૧ ૨ ૩ ૪ ૬ ૭ ૧ ૪ ૫ | 5|જી - - ૨ ૭ ૫ ૩ ૪ ૫ ||| જી \”|| || જ ||0||જી M |∞ ૬ ||૨|| ૫ - ξ ξ ૪ (૧૪) ભદ્રોત્તર તપ - પહેલી પંક્તિમાં ૫ ઉપવાસ ૬ ઉપવાસ ૭ ઉપવાસ ૮ ઉપવાસ ૯ ઉપવાસ કરવા. બીજી પંક્તિમાં ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ - ૭ ઉપવાસ કરવા. ત્રીજી પંક્તિમાં ઉપવાસ - ૭ ઉપવાસ - ૮ ઉપવાસ - ૯ ઉપવાસ - ૫ ઉપવાસ કરવા. ચોથી પંક્તિમાં ૯ ઉપવાસ - ૫ ઉપવાસ - ૬ ઉપવાસ – ૭ ઉપવાસ - ૮ ઉપવાસ કરવા. પાંચમી પંક્તિમાં ૭ ઉપવાસ ૮ ઉપવાસ - ૯ ઉપવાસ ૫ ઉપવાસ ૬ ઉપવાસ કરવા. ©|=|9|| ૬ ૪ ૭ ૧ ર ૩૮૯ - - આમાં તપના ૧૭૫ દિવસ છે, પારણાના ૨૫ દિવસ છે. કુલ ૨૦૦ દિવસ છે, એટલે ૬ માસ અને ૨૦ દિવસ છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy