________________
વૈનયિકના ૩૨ ભેદ
૨૯૯
દેવ
રાજા યતિ
મન જ્ઞાતિ (સ્વજન) , , વચન સ્થવિર અધમ
દાન માતા પિતા
કાયા ૪ = ૩ર.
૮૪
દેવ વગેરે દરેકનો મન-વચન-કાયા-દાનથી વિનય કરવો. આમ કુલ ૮ x ૪ = ૩૨ ભેદ થાય. અન્ય દર્શની (પાખંડીઓ) | ભેદ ક્રિયાવાદી | ૧૮૦ અક્રિયાવાદી અજ્ઞાનિક વનયિક
૩૨| કુલ
૩૬૩| ૨) શૂલપ્રાણાતિપાત વિરમણ વ્રતના ૫ અતિચાર - (સૂત્ર-૭/૨૦)
(૧) બંધ - દોરડા વગેરે વડે બાંધવુ તે.
ગૃહસ્થ તેવા જ દ્વિપદ-ચતુષ્પદ રાખવા જે બાંધ્યા વિના જ રહી શકતા હોય. એવું શક્ય ન હોય તો તેમને કારણસર સાપેક્ષ રીતે બાંધવા.
(૨) વધ - ચાબુક વગેરે વડે મારવું તે. ગૃહસ્થ પહેલાથી જ ભીતપર્ષદાવાળા (જેનાથી નોકરો-પશુઓ વગેરે