________________
૩૨૮
બંધનનામકર્મ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ.
(૬) વૈક્રિયતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયતૈજસબંધનનામકર્મ.
(૭) વૈક્રિયકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયકામણબંધનનામકર્મ.
(૮) વૈક્રિયતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામકર્મ.
(૯) આહારકઆહારકબંધનનામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહારક પુદ્ગલોનો સબંધ થાય તે આહારકઆહારકબંધનનામકર્મ.
(૧૦) આહારકર્તજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃઘમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકર્તજસબંધનનામકર્મ.
(૧૧) આહારકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃધમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકકાર્પણબંધનનામકર્મ.
(૧૨) આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ.