SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ બંધનનામકર્મ પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો સંબંધ થાય તે વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ. (૬) વૈક્રિયતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયતૈજસબંધનનામકર્મ. (૭) વૈક્રિયકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ વૈક્રિય પુદ્ગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે વૈક્રિયકામણબંધનનામકર્મ. (૮) વૈક્રિયતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ વૈક્રિય, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે વૈક્રિયતૈજસકામણબંધનનામકર્મ. (૯) આહારકઆહારકબંધનનામકર્મ-જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુદ્ગલોની સાથે ગૃહ્યમાણ આહારક પુદ્ગલોનો સબંધ થાય તે આહારકઆહારકબંધનનામકર્મ. (૧૦) આહારકર્તજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃધમાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃઘમાણ તૈજસ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકર્તજસબંધનનામકર્મ. (૧૧) આહારકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યાણ આહારક પુદ્ગલોનો ગૃહીત કે ગૃધમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકકાર્પણબંધનનામકર્મ. (૧૨) આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ આહારક, તૈજસ અને કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે આહારકતૈજસકાર્પણબંધનનામકર્મ.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy