SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ બંધનનામકર્મ ૩૨૭ (iii) આહારકબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત આહારક પુગલોનો ગૃધમાણ આહારક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે આહારકબંધનનામકર્મ. (i) તૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત તૈજસ પુદ્ગલોનો ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે તૈજસબંધનનામકર્મ. () કામણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત કાર્પણ પુદ્ગલોનો ગૃહ્યમાણ કાર્મણ પુદ્ગલોની સાથે સંબંધ થાય તે કામણબંધનનામકર્મ. મતાંતરે બંધનનામકર્મના ૧૫ ભેદ છે – (૧) ઔદારિકઔદારિકબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત ઔદારિક પુલોનો ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકઔદારિબંધનનામકર્મ. (૨) ઔદારિકતૈજસબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુદ્ગલોનો ગૃહીત તે ગૃહ્યમાણ તૈજસ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકતૈજસબંધનનામકર્મ. (૩) દારિકકાર્મણબંધનનામકર્મ - જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક પુગલોનો ગૃહીત કે ગૃહ્યમાણ કાર્મણ પુગલોની સાથે સંબંધ થાય તે ઔદારિકકાર્મણબંધનનામકર્મ. (૪) દારિકતૈજસકાર્પણબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી ગૃહીત કે ગૃહ્યમાણ ઔદારિક, તૈજસ, કાર્મણ પુદ્ગલોનો પરસ્પર સંબંધ થાય તે ઔદારિકતૈજસકાર્પણબંધનનામકર્મ. (૫) વૈક્રિયવૈક્રિયબંધનનામકર્મ- જે કર્મના ઉદયથી પૂર્વગૃહીત વૈક્રિય
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy