________________
૩પ૬
પુણ્યકર્મ (૮) દરેક આત્મપ્રદેશ ઉપર અનંતાનંત કર્મપુદ્ગલો બંધાય છે. આ પ્રદેશબંધ થયો. બંધાયેલા કર્મપુલો પ્રકારના છે – પુણ્યકર્મ અને પાપકર્મ.
પુણ્યકર્મ- જે કર્મનો ઉદય જીવને ગમે તે પુણ્યકર્મ છે. તેના ૪૫ ભેદ છે. તે આ પ્રમાણે (સૂત્ર-૮/૨૬)
મૂળપ્રકૃતિ ભેદ
ઉત્તરપ્રકૃતિ
વેદનીય | ૧ | સતાવેદનીય
મોહનીય
| ૪ |સમ્યક્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ આયુષ્ય | ૨ દિવાયુષ્ય, મનુષ્યાયુષ્ય નામે ૩૭ મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ૫ શરીર, ૩
અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, શુભ વર્ણાદિ ૪, મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી, સુખગતિ, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, જિન, ત્રસ ૧૦
ગોત્ર
૧ |ઉચ્ચગોત્ર
કુલ
| ૪૫
સ્વાધ્યાયાદિ માટે જરૂર પડે તો ખૂણામાં ભીંત તરફ મોઢુ કરીને બેસી શકાય, પણ તેમાં બીજાઓની નજર આપણા તરફ પડવી જોઈએ.