________________
( સંવરતત્વ શ
સંવર - ૪૨ પ્રકારના આસ્રવનો નિરોધ એ સંવર છે. આત્મામાં આવતા કર્મો જેનાથી અટકે તે સંવર છે. (સૂત્ર-૯૧) તેના પ૭ ભેદ છે – (સૂત્ર-૨)
| ગુપ્તિ
સમિતિ યતિધર્મ અનુપ્રેક્ષા (ભાવના)| ૧૨ પરિષહજય | ચારિત્ર
૨૨
-
૫
૫૭
તપથી પણ સંવર થાય છે. (સૂત્ર ૯/૩) તેનો સમાવેશ યતિધર્મમાં થતો હોવાથી તેની જુદી ગણતરી કરી નથી.
(A) ગુતિ - આગમ અનુસાર મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે ગુપ્તિ. તેના ત્રણ ભેદ છે – (સૂત્ર-૯૪)
૧) કાયમુર્તિ- કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવી અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે કાયગુપ્તિ. સૂવું, બેસવું, ઊઠવું, ચાલવું, લેવું, મૂકવું વગેરેમાં કાયાને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે કાયગુપ્તિ.
૨) વચનગુમિ - સાવદ્ય વચનોનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવઘવચન બોલવા તે વચનગુપ્તિ. માંગવું, પૂછવું,