SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ( સંવરતત્વ શ સંવર - ૪૨ પ્રકારના આસ્રવનો નિરોધ એ સંવર છે. આત્મામાં આવતા કર્મો જેનાથી અટકે તે સંવર છે. (સૂત્ર-૯૧) તેના પ૭ ભેદ છે – (સૂત્ર-૨) | ગુપ્તિ સમિતિ યતિધર્મ અનુપ્રેક્ષા (ભાવના)| ૧૨ પરિષહજય | ચારિત્ર ૨૨ - ૫ ૫૭ તપથી પણ સંવર થાય છે. (સૂત્ર ૯/૩) તેનો સમાવેશ યતિધર્મમાં થતો હોવાથી તેની જુદી ગણતરી કરી નથી. (A) ગુતિ - આગમ અનુસાર મન-વચન-કાયાના યોગોનો નિગ્રહ કરવો તે ગુપ્તિ. તેના ત્રણ ભેદ છે – (સૂત્ર-૯૪) ૧) કાયમુર્તિ- કાયાને અશુભ પ્રવૃત્તિથી રોકવી અને શુભ પ્રવૃત્તિમાં પ્રવર્તાવવી તે કાયગુપ્તિ. સૂવું, બેસવું, ઊઠવું, ચાલવું, લેવું, મૂકવું વગેરેમાં કાયાને જયણાપૂર્વક પ્રવર્તાવવી તે કાયગુપ્તિ. ૨) વચનગુમિ - સાવદ્ય વચનોનો ત્યાગ કરી મુહપત્તિના ઉપયોગપૂર્વક નિરવઘવચન બોલવા તે વચનગુપ્તિ. માંગવું, પૂછવું,
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy